નીચેના પૈકી ક્યુ વિધાન ખોટુ છે ?
  • A$K_3[Fe(CN)_6]$ માં લિગેન્ડ ફેરિક આયનની માત્ર દ્વિતીયક સંયોજકતા સંતોષે છે.
  • B$K_3[Fe(CN)_6]$ માં લિગેન્ડ ફેરિક આયનની પ્રાથમિક અને દ્વિતીયક એમ બંને સંયોજકતા સંતોષે છે
  • C$K_4[Fe(CN)_6]$ માં લિગેન્ડ ફેરસ આયનની પ્રાથમિક અને દ્વિતીયક બંને સંયોજકતા સંતોષે છે
  • D$[Cu(NH_3)_4]SO_4$ માં લિગેન્ડ કોપર આયતની માત્ર દ્વિતીયક સંયોજકતા સંતોષે છે
Medium
Download our app for free and get startedPlay store
a
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે બે વિધાનો આપેલાં છે :

    વિધાન $I$: $\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}$ અને $\left[\mathrm{CoF}_6\right]^{3-}$ બંને સંકીણો અષ્ટફ્લકીય છે, પણ તેમની ચુંબકીય વર્તણૂક જુદી છે,

    વિધાન $II$: $\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}$ એ પ્રતિસુંબકીય છે, જ્યારે $\left[\mathrm{CoF}_6\right]^{3-}$ એ અનુસુંબકીય છે.

    ઉપરનાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 2
    નીચેનામાં કયું સંકીર્ણ ભૌમિતિક અને પ્રકાશીય બન્ને સમઘટકતા દર્શાવે છે ?
    View Solution
  • 3
    હેક્ઝાફલોરોફેરેટ$ (III)$ આયન એ બાહ્ય કક્ષક સંકીર્ણ છે. તેમાં અયુગ્મીત ઈલેક્ટ્રોનની સંખ્યા..... હોય.
    View Solution
  • 4
    નીચેના પૈકી ફકત સ્પીન આધારિત ચુંબકીય ચાકમાત્રાનો સાચો ક્રમ જણાવો.  

    (પ.ક્ર.: $Mn\, = 25, Co\, = 27, Ni\, = 28, Zn\, = 30$)

    View Solution
  • 5
    $K_3[Fe(ONO)_6]$ એ સવર્ગ સંયોજન..... નુ અણુસૂત્ર છે.
    View Solution
  • 6
    $[Co(NH_3)_6]Cl_3$ સંકીર્ણમાં કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થા ........ છે.
    View Solution
  • 7
    નીચેના પૈકી ક્યો આયન અનુચુંબકીય છે?
    View Solution
  • 8
    નીચેના પૈકી સમઘટકોની કઇ જોડ અને સમઘટકતાનો પ્રકાર સાચી રીતે જોડાયેલા છે ?

    $1.$ $[Co(NH_3)_5NO_2]Cl_2$ અને $[Co(NH_3)_5ONO]Cl_2$ $-$ બંધનીય

    $2.$ $[Cu(NH_3)_4] [PtCl_4]$ અને $[Pt(NH_3)_4] [CuCl_4]$ $-$ સવર્ગ

    $3.$ $[Pt(NH_3)_4Cl_2]Br_2$ અને $[Pt(NH_3)_4Br_2]Cl_2$ $-$ આયનીકારક

    View Solution
  • 9
    એમોનિયા કોપર આયન સાથે આલ્કલાઇન માધ્યમમાં સંકીર્ણ ${[Cu{(N{H_3})_4}]^{2 + }}$ બનાવે છે, પરંતુ એસિડિક માધ્યમમાં બનાવતુ નથી. તેનું કારણ  .............. છે. 
    View Solution
  • 10
    પોટેશિયમ ફેરીસાયનાઈડમાં આર્યનનો અસરકારક પરમાણુ ક્રમાંક ....... છે.
    View Solution