નીચેના પૈકી કયુ વિધાન ખોટુ છે ?
  • Aઆવર્ત કોષ્ટકના $15$ માં સમૂહમાં  $NH_3$ થી $BiH_3$ તરફ હાઈડ્રાઈડની સ્થાયિતા વધે છે 
  • Bનાઇટ્રોજન $d\pi - p\pi$ બંધ બનાવી શકતો નથી 
  • C$P- P$ એકબંધ કરતા $N- N$ એકબંધ નિર્બળ છે 
  • D$N_2O_4$ ને બે સંસ્પંદન બંધારણો છે 
AIEEE 2011, Medium
Download our app for free and get startedPlay store
a
The case of formation and stality of hydrides decreases ravidly from to \(B H_{3}\). This is evident from their theirsociation temperature which decosses for \(N H_{3}\) to \(B H_{3} .\) As we group the size of central from thoreases and thus metal- hydrogen bond becomes weaker due to decreased overlap between the large central atom and small hydrogen atom.

Most stable to least stable order

\(N H_{3}>P H_{3}>A s H_{3}>S b H_{3}>B i H_{3}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $H_5IO_6$ ને સખત ગરમ કરતાં શું આપે છે?
    View Solution
  • 2
    નિષ્ક્રિય વાયુઓની આયનીકરણ શક્તિનું મૂલ્ય ......... હોય છે.
    View Solution
  • 3
    પ્રક્રિયા $P_4 + 3KOH + 3H_2O \to PH_3 + 3KH_2PO_2$ માં ફોસ્ફરસ .........
    View Solution
  • 4
    $P{H_4}I + NaOH$ .........આપે છે.
    View Solution
  • 5
    એમોનિયમ ડાઇક્રોમેટને ગરમ કરતાં ...... .
    View Solution
  • 6
    નીચેનામાંથી ક્યો પદાર્થ રેખીય નથી?
    View Solution
  • 7
    ઉમદા વાયુઓ (નિષ્ક્રિય વાયુઓ) ને તેમની સક્રિયતા પ્રત્યેની નિષ્ક્રિયતાને લીધે નામ આપવામાં આવેલ છે. તેમના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખી બતાવો.
    View Solution
  • 8
    નીચેનામાંથી ક્યો ઓક્સાઇS સૌથી ઓછો એસિડિક છે ?
    View Solution
  • 9
    નીચે બે વિધાનો આપેલા છે :

    વિધાન $-I:$ સલ્ફરના $\alpha$ અને $\beta$ સ્વરૂપોને ધીમેથી ગરમ કરતાં (slow heating) અથવા ધીમેથી ઠંડુ પાડતાં (slow cooling.) તેઓ પ્રતિવર્તીય રીતે એકબીજામાં ફેરફાર પામી શકે છે.

    વિધાન $-II:$ ઓરડાના તાપમાને, સલ્ફરનું સ્થાયી સ્ફટિકમય સ્વરૂપ એ મોનોક્લિનિક સલ્ફર છે.

    ઉપરના વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 10
    સોડિયમ ધાતુને પ્રવાહી એમોનિયામાં ઓગાળતા ઘેરા ભુરા રંગનું દ્રાવણ બને છે જે નીચેનામાંથી કોને આભારી છે?
    View Solution