અંતિમ મુખ્ય નીપજ $(Z)$ શું છે?
${S_{{N^1}}}$ પ્રતિક્રિયાશીલતા નો સાચો ક્રમ કયો છે
કથન ($A$) : હેલોઆલ્કેન ની $KCN$ સાથે પ્રક્રિયા કરતાં મુખ્ય નીપજ તરીકે આલ્કાઈલ સાયનાઈડ બનાવે છે જ્યારે $\operatorname{AgCN}$ સાથે મુખ્ય નીપજ તરીકે આઈસોસાયનાઈડ બનાવે છે.
કારણ ($R$) : $KCN$ અને $AgCN$ બંને ખૂબ જ વધારે આયનીક સંયોજનો છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો :
$\mathrm{C}_{7} \mathrm{H}_{8} \stackrel{3 \mathrm{Cl}_{2} / \Delta}{\longrightarrow} \mathrm{A} \stackrel{\mathrm{Br}_{2} / \mathrm{Fe}}{\rightarrow} \mathrm{B} \stackrel{\mathrm{Zn} / \mathrm{HCl}}{\rightarrow} \mathrm{C}$
નીપજ '$C$' શોધો.
$(I)$ $CrO_4^{2-}$
$(II)$ $MnO_4^-$
$(III)$ $Cr_2O_7^{2-}$ ?