નીચેના પૈકી કયું તત્વ ઇલેકટ્રોનથી અર્ધપૂર્ણ ભરાયેલ સંયોજકતા કક્ષા ધરાવે છે ?
Medium
Download our app for free and get startedPlay store
b
(B) $C$ ની  ઈલેકટ્રોન રચના $1s^2 2s^2 2p^2$ છે. આમ  તેની સંયોજકતા કક્ષા ($L$) માં $4$ ઈલેકટ્રોન હોવાથી તે અર્ધપૂર્ણ ભરાયેલી છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બોહરનો પરમાણુ નમૂનો માત્ર ....... નો વર્ણપટ સમજાવે છે.
    View Solution
  • 2
    $0.25 \,kg$ વજન ધરાવતા કણના સ્થાનની અનિશ્વિતતા $10^{-5}$ છે, તો વેગની અનિશ્વિતતા ...... $m/s$ થાય.
    View Solution
  • 3
    કક્ષક $'A'$ ના $n$ અને $ l $ ના મૂલ્ય $3$ અને $ 2$ છે. કક્ષક $ 'B' $ ના $5$ અને $ 0$ છે તો તેની ઊર્જા ...... થશે.
    View Solution
  • 4
    વિધાન  : પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો આઇસોબારમાં હંમેશા અલગ હોય છે.
    કારણ  :આઇસોબાર્સ વિવિધ તત્વોના પરમાણુ છે જે એક સમાન દળ  સંખ્યા ધરાવે છે પરંતુ વિવિધ અણુ સંખ્યા હોય છે.
    View Solution
  • 5
    ભારે હાઇડ્રોજનમાં ન્યૂટ્રોનની સંખ્યા ......... છે.
    View Solution
  • 6
    $H , Li , Na$ અને $K$ પરમાણુઓની $2s$ -કક્ષક માટે ઊર્જા નો ઉતરતો ક્રમ જણાવો.
    View Solution
  • 7
    $\mathrm{He}^{+}$આયન માટે ધરા અવસ્થા ( $\left.n=1\right)$ માં એક ઈલેક્ટ્રોનની ઊર્જા $-x \mathrm{~J}$ છે , તો પછી $\cdot \mathrm{Be}^{3+}$ આયન માટે $n=2$ અવસ્થામાં એક ઈલેક્ટ્રોન માટે $J$ માં શોધો.
    View Solution
  • 8
    ${10^{ - 6}}\,kg$ દળ અને $10\,\,m{s^{ - 1}}$ ની વેગ સાથે ફરતા દ્દ-બ્રોગલી તરંગલંબાઇ શું હશે ?
    View Solution
  • 9
    નીચેનામાંથી કયું પ્રકાશને કણોના પ્રવાહ અને તરંગ ગતિ તરીકે બંનેને સમજાવે છે
    View Solution
  • 10
    $(n = 1)$ હાઈડ્રોજન પરમાણુ માટે બ્હોર કક્ષકની ત્રિજ્યા આશરે $0.530 \,\mathop A\limits^o $ છે તો $(n = 2$) પ્રથમ ઉત્તેજીત અવસ્થા માટેની ત્રિજ્યા ............ $\mathop {\rm{A}}\limits^{\rm{o}} $ થશે.
    View Solution