MCQ
નીચેના પૈકી કયું વિધાન સાચું છે $?$
  • A
    સ્તરિત યાદચ્છિક નિદર્શનમાં સમષ્ટિના બધા જ એકમોને નિદર્શમાં પસંદ થવાની સમાન તક હોય છે.
  • સરળ યાદચ્છિક નિદર્શનમાં સમષ્ટિના બધા જ એકમોને નિદર્શમાં પસંદ થવાની સમાન તક હોય છે.
  • C
    કોઈ પણ નિદર્શન પદ્ધતિમાં નિદર્શનું કદ સમષ્ટિ પર આધારિત નથી.
  • D
    પદિક નિદર્શમાં સમષ્ટિના બધા જ એકમોને નિદર્શમાં પસંદ થવાની સમાન તક હોય છે.

Answer

Correct option: B.
સરળ યાદચ્છિક નિદર્શનમાં સમષ્ટિના બધા જ એકમોને નિદર્શમાં પસંદ થવાની સમાન તક હોય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક અસતત ચલની કિંમતો $0, 1, 2, 3, 4$ માટેની આવૃત્તિઓ અનુક્રમે $2, 4, 6, 8, 14$ છે, તો ચલની કિંમત $2$ ને અનુરૂ૫ થી વધુ' સંચયી આવૃત્તિ ' કેટલી થાય $?$
જો $f(x)=x^3-1^0, x \in N, x \leq 3$ હોય, તો વિસ્તાર જણાવો.
‘આંકડશાસ્ત્રના પિતા' તરીકે કોણ જાણીતા છે ? [
$Z00$ શબ્દના બધા જ અક્ષરોનો ઉપયોગ કરીને કુલ કેટલી ગોઠવણી બનાવી શકાય $?$
જો માહિતીના અવલોકનો તેના સરેરાશના માપથી ખૂબ જ નજીક હોય, તો માહિતીમાં પ્રસાર કેવો હશે $?$
નીચેના પૈકી કયું વિધાન સાચું છે $?$
જર્મન શબ્દ statistic સૌપ્રથમ કોના દ્વારા વપરાયો હતો $?$
પ્રસારનું વિચલનોનો સારાંશ દર્શાવતું માપ કયું છે $?$
વૃતાંશ આકૃતિમાં કોને માપના એકમ તરીકે લેવામાં આવે છે $?$
એક આવૃત્તિ-વિતરણમાં મધ્યક એ બહુલક કરતાં 5 જેટલો નાનો છે. જો વિચરણ = 100 હોય, તો વિષમતાંક કેટલો થાય ?