નીચેના પૈકી $pK_a$ મૂલ્યોનો સાચો વધતો કમ ક્યો છે ?
Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઓર્થોફોસ્ફોરિક એસિડનો એનહાઇડ્રાઇડ નીચેનામાંથી ક્યો છે ?
    View Solution
  • 2
    $H_5IO_6$ ને સખત ગરમ કરતાં શું આપે છે?
    View Solution
  • 3
    ફોસ્ફરસના હાઇડ્રાઇડ એ.........
    View Solution
  • 4
    $SO_3, S_2O_3^{-2}, S_2O_6^{-2}$ અને $S_2O_8^{-2}$ માં $S-S$ બંધની સંખ્યા અનુક્રમે જણાવો.
    View Solution
  • 5
    ઝીંક ની ઠંડા અને અતિમંદ નાઇટ્રીક એસીડ સાથેની પ્રક્રિયા દ્વારા કઇ નીપજ મળે છે ?
    View Solution
  • 6
    નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન ($A$) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ ($R$) વડે લેબલ કરેલ છે.

    કથન ($A$) : $N$ થી $P$ ની સહસંયોજક ત્રિજ્યામાં ધ્યાનમાં આવે તેવી રીતે વધે છે. જયારે $As$ થી $Bi$ ની સહસંયોનક ત્રિજ્યામાં માત્ર નાનો વધારો જોવા મળે છે.

    કારણ ($R$) : સમુહમાં નીચે જઈએ તેમ ચોક્કસ ઓક્સિડેશન અવસ્થામાં સહસંયોજક અને આયનિક ત્રિજ્યાઓ વધે છે.

    ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 7
    $CCl_4, AlCl_3, PCl_5$ અને $SiCl_4$ ને તેના જળવિભાજનની સરળતાના ક્રમમાં ગોઠવો.
    View Solution
  • 8
    નીચેના પૈકી કયો ઓકસાઈડ સૌથી ઓછુ એસિડિક છે ?
    View Solution
  • 9
    સાંદ્ર $HN{O_3}$ ${I_2}$ સાથે પ્રક્રિયા થઈને શું આપે છે?
    View Solution
  • 10
    પરઆયોડિક એસિડનું સમાન્ય સ્વરૂપ $HI{O_4}.2{H_2}O$ અથવા ${H_5}I{O_6}$ છે. આને શું કહે છે?
    View Solution