(a) શુદ્ધ નાઇટ્રોજન | (i) ક્લોરિન |
(b) હેબર પદ્ધતિ | (ii) સક્યુરિક એસિડ |
(c) સંપર્ક પદ્ધતિ | (iii) એમોનિયા |
(d)
ડેકોન (Deacon's) પદ્ધતિ |
(iv) સોડિયમ એઝાઇડ અથવા બેરીયમ એઝાઇડ |
નીચે આપેલામાંથી કયો એક સાચો વિકલ્પ છે ?
$(a)\quad (b)\quad (c) \quad (d)$
કથન $A$ : ફ્લોરિન એક ઓક્સોએસિડ બનાવે છે.
કારણ $R$ : બધા હેલોજનોમાં ફ્લોરિન સૌથી નાનુ કદ ધરાવ છે અને તે સૌથી વિદ્યુત ઋણમય છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભ નીચે આપેલામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.