નીચેના પૈકી $SER$ (કણીકાવિહિન અંતઃકોષરસાળ) નું કાર્ય કયું છે?
  • A
    સ્ટિરોઈડ અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ
  • B
    ગ્લાયકો પ્રોટીનનું સંશ્લેષણ
  • C
    હાઈડ્રોલેઝ ઉત્સુચકનું સંશ્લેષણ
  • D
    લાયસોઝોમ્સનું સંશ્લેષણ
Medium
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોષકેન્દ્રિકાઓ શું ધરાવે છે ?
    View Solution
  • 2
    વિધાન $A$ : કેટલાક જીવાણુ ચલિત હોય છે. 

     કારણ $R$ : કેટલાક જીવાણુની સપાટી પરથી નળાકાર પિલી કે ફિમ્બ્રી પ્રવર્ધો નીકળે છે. 

    વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

    View Solution
  • 3
    નીચે આપેલમાં વાયુયુક્ત રસધાનીઓ જોવા મળે છે.
    View Solution
  • 4
    વનસ્પતિમાં પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન.......
    View Solution
  • 5
    ગોલ્ગીકાય સૌ પ્રથમ કોના દ્વારા જોવામાં આવી હતી?
    View Solution
  • 6
    ગોલ્ગીકાય ......સાથે સંકળાયેલી છે
    View Solution
  • 7
    જીવાણુ કયા આકારમાં જોવા મળતા નથી?
    View Solution
  • 8
    તારાકેન્દ્રમાં સૂક્ષ્મનલિકાઓની સંખ્યા કેટલી હોય છે ?
    View Solution
  • 9
    એક છેડા પર સેન્ટ્રોમિયર ધરાવતું રંગસૂત્ર ......છે.
    View Solution
  • 10
    ગોલ્ગીકાય મહત્ત્વનો ભાગ ભજવે છે -
    View Solution