$1.$ $[Co(NH_3)_5NO_2]Cl_2$ અને $[Co(NH_3)_5ONO]Cl_2$ $-$ બંધનીય
$2.$ $[Cu(NH_3)_4] [PtCl_4]$ અને $[Pt(NH_3)_4] [CuCl_4]$ $-$ સવર્ગ
$3.$ $[Pt(NH_3)_4Cl_2]Br_2$ અને $[Pt(NH_3)_4Br_2]Cl_2$ $-$ આયનીકારક
(py=પિરિડિન)
$Ni(II)$ ના સમાન પ્રતિચુંબકીય સંકીર્ણના કેટલા કુલ સમઘટક શક્ય છે?