$\Delta H \,(kJ/mol)$ | |
$\frac 12 A \rightarrow B$ | $+150$ |
$3B \rightarrow 2C + D$ | $-125$ |
$E + A \rightarrow 2D$ | $+350$ |
$2CO + O_2 \rightarrow 2CO_2, \Delta H = - 560\,KJ.$ (આદર્શ સ્વરૂપમાંથી વાયુનું વિચલન થાય છે.$1\, atm - litre = 0.1\, KJ$)આ પ્રક્રિયા માટે, દબાણમાં $70\, atm $ થી $40\, atm$ ફેરફાર થાય છે. તો $500\, K$ એ $\Delta$$U$ નું મૂલ્ય ......$KJ$ શોધો.
$2NO(g) + O_2(g) \rightleftharpoons 2NO_2(g)$
$298 \,K$ તાપમાને $NO(g)$ ની પ્રમાણિત સર્જન મુક્તઊર્જા $86.6\, kJ/mol$ છે. તો $298 \,K.$ તાપમાને $NO_2(g)$ ની પ્રમાણિત સર્જન મુક્તઊર્જા કેટલી થશે ? ($K_p = 1.6 \times 10^{12})$