નીચેના સમીકરણ સાથે કયું નામ સંકળાયેલું છે.$\oint {\mathop E\limits^ \to } \,.\,d\mathop {l}\limits^ \to \,\, = \,\,\frac{{ - d{\phi _B}}}{{dt}}$
- A
વિદ્યુત માટે ગાઉસનો નિયમ
- B
ચુંબકત્વ માટે ગાઉસનો નિયમ
- C
એમ્પિયરનો નિયમ
- D
ફેરાડેનો નિયમ
Download our app for free and get started