નીચેના સંકીર્ણો સાથે સંક્યાળેલ સમઘટકતા અંગે સાચું વિધાન જણાવો .   

$(A)\,\,\,\,[Ni(H_2O)_5NH_3]^{2+},$
$(B)\,\,\,\,[Ni(H_2O)_4(NH_3)_2]^{2+}$  
$(C)\,\,\,\,[Ni(H_2O)_3(NH_3)_3]^{2+}$ 

  • A$(A)$ અને $(B)$ ફ્ફ્ત ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે 
  • B$(A)$ અને $(B)$  ભૌમિતિક અને પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે 
  • C$(B)$ અને $(C)$  ભૌમિતિક અને પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે 
  • D$(B)$ અને $(C)$ ફ્ફ્ત ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે 
JEE MAIN 2015, Diffcult
Download our app for free and get startedPlay store
c

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી ક્યો સંકીર્ણ આયન દ્રશ્યમાન પ્રકાશનું શોષણ કરતો નથી ? 
    View Solution
  • 2
    $[CO(NH_3)_6] [Cr(CN)_6]$ માટે $IUPAC$ નામ....
    View Solution
  • 3
    નીચેના કયા અષ્ટફલકીય સંકીર્ણ ઘટકમાંના ${\Delta _0}$ નું પરિમાણ મહત્તમ હશે
    View Solution
  • 4
    નીચેનામાંથી કયા સંયોજનનો સવર્ગ આંક 6 છે ?
    View Solution
  • 5
    fac-[Co(NH $\left.\left.NH _3\right)_3 Cl _3\right]$ સંકીર્ણ માં $Cl - Co - Cl$ બંધ ખૂણા મૂલ્યો શોધો.
    View Solution
  • 6
    $Cr^{2+}, Mn^{2+}, Fe^{2+}$ અને $Co^{2+}$ ની $d-$ ઇલેક્ટ્રોન સંરચના અનુક્રમે $d^4, d^5, d^6,d^7$ છે. નીચેનામાથી કોણ સૌથી ઓછી અનુચુંબકીય વર્તુણક દર્શાવે છે ?

    (પરમાણુ ક્રમાંક : $Cr = 24, Mn = 25, Fe = 26, Co = 27$)

    View Solution
  • 7
    ડાયએમાઇન ડાયક્લોરોડાયસાયનો ક્રોમેટ $(III)$ નું યોગ્ય સૂત્ર કયુ છે?
    View Solution
  • 8
    $(a)$ રિડક્શનકર્તા $(b)$ ઓક્સિડેશનકર્તા $(c)$ કોમ્પ્લેર્ક્ષીં. આ ગુણધર્મોમાંથી $C{N^ - }$ આયન ધાતુ ઘટક પ્રત્યે ક્યા પ્રકારના ગુણધર્મો દર્શાવે છે ?
    View Solution
  • 9
    સંકીર્ણ $A$ની રચના $H _{12} O _{6} Cl _{3} Cr$ છે.જો સંકીર્ણ સાંદ્ર. $H _{2} SO _{4}$ સાથે પ્રક્રિયા કરીને તેના મૂળ દળમાંથી $13.5 \%$ ગુમાવે છે $,$ તો $A$ની સાચુ આણ્વિય સૂત્ર શું હશે?

    [આપેલ છે :પરમાણ્વીય દળ:-$Cr =52$ $amu$ અને $Cl =35\, amu ]$

    View Solution
  • 10
    નીચેના પૈકી ક્યુ સંકીર્ણ $d^2sp^3$ સંકરણ ધરાવતુ નથી ?
    View Solution