
| સૂચી $-I$ | સૂચી $-II$ |
| $(A)$ ફિનેલઝિન | $(p)$ પિરિમિડિન |
| $(B)$ ક્લોરોક્સિલેનોલ | $(q)$ ફ્યુરાન |
| $(C)$ યુરેસિલ | $(r)$ હાઈડ્રેઝિન |
| $(D)$ રેનીટિડાઇન | $(s)$ ફિનોલ |
(Image)
સંયોજન $A$ નું $IUPAC$ નામ $4-$ કલોરો $-1,3-$ ડાયનાઈટ્રોબેન્ઝિન છે.
(Image)
સંયોજન $B$ નું $IUPAC$ નામ $4-$ ઈથાઈલ $-2-$ મિથાઈલ એનિલિન છે.
ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિક્લ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો.
