


આ પોલિમર $(B)$ પ્રાપ્ત થાય છે જ્યારે એસિટોન હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુથી સંતૃપ્ત થાય છે, $B$ હોઈ શકે છે

$(1)$ $\begin{matrix}
O \\
|| \\
{{C}_{6}}{{H}_{5}}-C-{{C}_{6}}{{H}_{5}} \\
\end{matrix}$
$(2)$ $C _{6} H _{5}- CHO$
$(3)$ $p - CH _{3}- C _{6} H _{4}- CHO$
$(4)$ $p - CH _{3} O - C _{6} H _{4}- CHO$
$I.$ સોડીયમ અને ઇથેનોલ દ્વારા તેનુ રીડક્શન મિથાઇલ ફિનાઇલ કાર્બોનીલ માં થાય છે.
$II.$ એસિડીક $KMnO_4$ સાથે તેનું ઓક્સિડેશન બેન્ઝોઇક એસિડમા થાય છે.
$III.$ તે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપતો નથી. ($m -$ સ્થાને નાઇટ્રેશન જેવી પ્રક્રિયા)
$IV.$ તે આયોડીન અને આલ્કલી સાથે આયોડોફોર્મ કસોટી આપતો નથી.

$RCHO + NH_2NH_2 \rightarrow RCHN = NH_2$
તે કેવા પ્રકારની પ્રક્રિયા છે?