Question
નીચેના ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો :

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$13$ અને $-19$ માંથી કઈ જોડી સમાન સંમેય સંખ્યાઓનું નિરૂપણ કરે છે ?
ગુણાકાર કરો.$\frac{3}{2}\times 5\frac{1}{3}$
આપેલી પદાવલિઓનું સાદું રૂપ આપો અને $x = 3, a = -1$ અને $b = -2$ લઈ કિંમત શોધો $: 10 - 3b - 4 - 5b$
કાણાં પાડેલી આકૃતિઓની નકલ કરો અને સંમિતિ ની અક્ષ શોધો :
$-45 \div -3$ ની કિમત શોધો
સરવાળા કરો : $ \frac{-8}{15} + \frac{-5}{6} $
$24$ મીટર ઊંચી દીવાલ સાથે એક નિસરણી એવી રીતે ગોઠવી છે કે દીવાલથી નિસરણીનો નીચેનો છેડો $7$ મીટર દૂર રહે છે. તો નિસરણીની ઊંચાઈ શોધો.
આપેલી પરિસ્થિતી મુજબ સમીકરણ રચી તેને ઉકેલો અને અજ્ઞાત સંખ્યા શોધો : સંખ્યાના એક પંચમાંશ ભાગમાંથી $4$ બાદ કરતાં $3$ મળે.
નીચેની સંખ્યામાં કઈ સંખ્યા મોટી છે તે નક્કી કરો : $ 12^2 $ અને $ 2^{12} $
એક ચોરસ બગીચા અને લંબચોરસ મેદાનના ક્ષેત્રફળ સરખાં છે. જો ચોરસ બગીચાની બાજુનું માપ $80$ મીટર હોય અને લંબચોરસ મેદાનની લંબાઈ $40$ મીટર હોય, તો મેદાનની પહોળાઈ શોધો.