Sample Questionsપરિમિતિ અને ક્ષેત્રફળ questions
One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.
$\triangle \mathrm{PQR}$ ની પરિમિતિ $28$ સેમી છે. જો $PQ+QR=20$ સેમી હોય, તો $PR=....... $ સેમી
Answer: A.
View full solution →$77 \ cm^2 $ ક્ષેત્રફળ ધરાવતા અર્ધવર્તુળનો વ્યાસ $........$ સેમી હોય.
Answer: C.
View full solution →$22$ સેમી પરિઘવાળા વર્તુળનો વ્યાસ $.........$ સેમી હોય.
- A
$ \frac{7}{4} $
- B
$ \frac{7}{2} $
- C
$14$
- ✓
$7$
Answer: D.
View full solution →એક સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ $80\ cm^2 $ છે, જો તેનો પાયો $8$ સેમી હોય, તો પાયા પરના વેધની લંબાઈ $……$ સેમી હોય.
Answer: D.
View full solution →$20$ મીટર લંબાઈ અને $70$ મીટર પરિમિતિવાળા લંબચોરસની પહોળાઈ $.......$ મીટર હોય.
Answer: A.
View full solution →
| $1$ |
વર્તુળનું ક્ષેત્રફળ |
$(1) \ b \times h$ |
| $2$ |
ત્રિકોણનું ક્ષેત્રફળ |
$(2)\ l \times b$ |
| $3$ |
લંબચોરસની પરિમિતિ |
$( 3)\ 2\pi r$ |
| $4$ |
વર્તુળનો પરિઘ |
$( 4 )\ 2(l + b)$ |
| $5$ |
લંબચોરસનું ક્ષેત્રફળ |
$( 5 )\ \pi r^2 $ |
| $6$ |
સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ |
$ (6) \ \frac{1}{2} bh $ |
View full solution →$□ PQRS$ સમાંતરબાજુ છે. જેનું ક્ષેત્રફળ $40 \ cm^2$ છે. રેખાખંડ $PR$ વિકર્ણ છે, તો $\triangle PQR$ નું ક્ષેત્રફળ $= ............. (80, 40, 20)$
View full solution →એક વર્તુળની ત્રિજ્યા $7$ સેમી છે, તો તેનું ક્ષેત્રફળ $= ......... \ cm^2 (44, 154, 49)$
View full solution →એક વર્તુળની ત્રિજ્યા $7.5$ સેમી છે, તો તેનો વ્યાસ $=..........$સેમી $(7.5, 15, 30)$
View full solution →એક ત્રિકોણનો પાયો $10$ સેમી અને પાયા પરના વેધની લંબાઈ $8$ સેમી છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ $= ........ \ cm^2 (80, 40, 30)$
View full solution →એક લંબચોરસની લંબાઈ $15$ સેમી અને પહોળાઈ $12$ સેમી છે, તો તેનું ક્ષેત્રફળ $= ........ cm^2 (27, 54, 180)$
View full solution →$π$ ની કિંમત $3.14$ છે.
View full solution →ત્રિકોણના ત્રણ વેધની લંબાઈ સરખી હોય.
View full solution →સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ $=$ લંબાઈ $×$ પહોળાઈ
View full solution →કોઈ ચોરસ અને કોઈ લંબચોરસની પરિમિતિ સરખી હોઈ શકે.
View full solution →ફોટોફ્રેમ માટે ફ્રેમની કુલ લંબાઈ શોધવા ફોટાની પરિમિતિ શોધવી પડે.
View full solution →$5$ સેમી ત્રિજ્યા ધરાવતા વર્તુળનું ક્ષેત્રફળ શોધો. $(π = \frac{22}{7} )$
View full solution →$49$ મીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળનું ક્ષેત્રફળ શોધો. $(π = \frac{22}{7} )$
View full solution →$14$ મિમી ત્રિજ્યા ધરાવતા વર્તુળનું ક્ષેત્રફળ શોધો. $(π = \frac{22}{7} )$
View full solution →$21$ સેમી ત્રિજ્યા ધરાવતા વર્તુળનો પરિઘ શોધો : $(π = \frac{22}{7} )$
View full solution →$28$ મિમી ત્રિજ્યા ધરાવતા વર્તુળનો પરિઘ શોધો : $(π = \frac{22}{7} )$
View full solution →વર્તુળાકાર ચંદાવાળી ઘડિયાળનો મિનિટ કાંટો $15$ સેમી લાંબો છે. આ કાંટાનું ટોચનું બિદુ $1$ કલાકમાં કેટલું અંતર કાપશે $?$ $(π = 3.14$ લો.$)$
View full solution →એક વર્તુળાકાર ફૂલના બાગનું ક્ષેત્રફળ $314 m^2$ છે. બાગના કેન્દ્રમાં મૂકેલ પાણી છાંટવાનું મશીન, $12$ મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર ભાગ પર પાણી છાંટી શકે છે. આ મશીન આખા બાગને પાણી છાંટી શકે $?$ ($π = 3.14$ લો.)
View full solution →એક વર્તુળનો પરિઘ $31.4$ સેમી છે. તેની ત્રિજ્યા અને ક્ષેત્રફળ ગણો. ($π = 3.14$ લો.)
View full solution →$6$ સેમી બાજુવાળા ચોરસ આકારના એલ્યુમિનિયમ પતરામાં $2$ સેમી ત્રિજ્યાવાળું વર્તુળ કાપવામાં આવે છે. બાકીના પતરાનું ક્ષેત્રફળ કેટલું $?$ ($π = 3.14$ લો.)
View full solution →એક ચોરસ બાગ અને એક લંબચોરસ બાગનાં ક્ષેત્રફળ સરખાં છે. જો ચોરસ બાગની બાજુનું માપ $60$ મીટર હોય અને લંબચોરસ બાગની લંબાઈ $90$ મીટર હોય, તો લંબચોરસ બાગની પહોળાઈ શોધો.
View full solution →અહીં આપેલ ચતુષ્કોણ $ABCD$ નુ ક્ષેત્રફળ શોધો. $AM = 10$ સેમી, $BD = 20$ સેમી, $CN = 15$ સેમી તથા $\mathrm{AM} \perp \mathrm{BD}$ અને $\mathrm{CN} \perp \mathrm{BD}$ છે. 
View full solution →એક ચોરસ બાગની લંબાઈ $45$ મીટર છે. બાગની અંદરના ભાગમાં ફરતો $5$ મીટર લંબાઈનો રસ્તો છે. આ રસ્તા ઉપર પથ્થર પાથરવાનો ખર્ચ દર ચોરસ મીટરે ₹ $20$ પ્રમાણે કેટલો થાય?
View full solution →$80$ મીટર લંબાઈ અને $40$ મીટર પહોળાઈના લંબચોરસ બાગમાં તેની બાજુઓને સમાંતર બે રસ્તા તેના કેન્દ્રમાંથી બનાવ્યા છે. આ રસ્તાની પહોળાઈ $5$ મીટર છે. આ રસ્તાને સમથળ કરવાનો ખર્ચ દર ચો મીટરે $50$/- પ્રમાણે કેટલો થાય$?$
View full solution →એક લંબચોરસ પ્લોટની લંબાઈ $40$ મીટર અને પહોળાઈ $30$ મીટર છે. આ પ્લોટની બહાર ફરતે ચારે બાજુએ $5$ મીટર લંબાઈનો રસ્તો છે, તો રસ્તાનું ક્ષેત્રફળ શોધો.
View full solution →$30$ સેમી લંબાઈ અને $20$ સેમી પહોળાઈના લંબચોરસ પતરામાથી $10$ સેમી ત્રિજ્યાનું એક વર્તુળ કાપી લેતાં પતરા નો કેટલો ભાગ બાકી રહે$?$ ($pi=3.14$ લો )
View full solution →$90$ મીટર લંબાઈ અને $60$ મીટર પહોળાઈ ધરાવતા ખેતરના મધ્યમાંથી પસાર થતાં અને તેની બાજુઓને સમાંતર એવા $3$ મીટર પહોળા બે પરસ્પર લંબ રસ્તા બનાવેલા છે. $( 1 )$ રસ્તાઓએ આવરેલું ક્ષેત્રફળ શોધો. $(2)$ રૂ. $110 / \ m^2 $ પ્રમાણે રસ્તાઓ બનાવવાનો ખર્ચ શોધો.
View full solution →$700$ મીટર લંબાઈ અને $300$ મીટર પહોળાઈ ધરાવતા બાગની મધ્યમાંથી પસાર થતાં અને તેની બાજુઓને સમાંતર એવા $10$ મી પહોળા બે પરસ્પર લંબ રસ્તા બનાવેલા છે.રસ્તાઓનું ક્ષેત્રફળ શોધો. રસ્તા સિવાયના બાગનું ક્ષેત્રફળ પણ શોધો. તમારા જવાબો હેક્ટરના માપમાં આપો.
View full solution →$30$ મી લંબાઈની બાજુવાળા ચોરસ બાગની અંદરની બાજુએ ચારે તરફ $1$ મીટર પહોળો રસ્તો બનાવેલ છે. $(1)$ ૨સ્તાનું ક્ષેત્રફળ શોધો. $(2)$ બાગના રસ્તા સિવાયના ભાગમાં રૂ. $40 / \ m^2 $ પ્રમાણે ઘાસ ઉગાડવાનો ખર્ચ શોધો.
View full solution →$5.5$ મી લાંબા અને $4$ મી પહોળા ઓરડાની બહારની ચારેબાજુએ $2.25$ મી પહોળો વરંડો બનાવેલ છે. $(1)$ વરંડાનું ક્ષેત્રફળ શોધો. $(2)$ વરંડાના ભોંયતળિયા પર રૂ. $200/ \ m^2 $ પ્રમાણે સિમેન્ટ પાથરવાનો ખર્ચ શોધો.
View full solution →એક બાગ $90$ મી લાંબો અને $75$ મી પહોળો છે. તેની ફરતે ચારે તરફ બહારની બાજુએ $5$ મી પહોળો રસ્તો બનાવવાનો છે. આ રસ્તાનું ક્ષેત્રફળ શોધો. બાગનું ક્ષેત્રફળ કેટલા હેક્ટર છે$?$
View full solution →