નીચેના વિધાનો ધ્યાનમાં લો.

(a) $0.1\, M\, H_2SO_4$ ના $400\, mL$ અને $0.1\, M\, NaOH$ ના $400\, mL$ ધરાવતા મિશ્રણની $pH$ આશરે $1.3$ હશે.

(b) પાણીનો આયનીય ગુણાકાર તાપમાન આધારિત છે.

(c) $K_a = 10^{-5}$ ધરાવતા મોનોબેઝિક એસિડનો $pH = 5$ છે આ એસિડનો વિયોજન અંશ $50\%$ છે. 

(d) સમાન આયન અસરને લ-શટેલિયરનો સિદ્ધાંત લાગુપડતો નથી.

સાચા વિધાનો જણાવો.

JEE MAIN 2019, Diffcult
Download our app for free and get startedPlay store
b
$(a)\,\mathop {\mathop {{H_2}S{O_4}}\limits_{400 \times 1 = 40} }\limits_{20}  + \mathop {\mathop {2NaOH}\limits_{400 \times 1 = 40} }\limits_0  \to N{a_2}S{O_4} + 2{H_2}O$

$\therefore [{H^ + }] = \frac{{20 \times 2}}{{800}} = \frac{1}{{20}} \Rightarrow pH =  - log\left( {\frac{1}{{20}}} \right)$

$\therefore \,pH = 1.3\,$ so $(a)$ is correct

$(b)\,\log \,\left( {\frac{{{K_{{w_2}}}}}{{{K_{{w_1}}}}}} \right) = \frac{{\Delta H}}{{2.303\,R}}\left[ {\frac{1}{{{T_1}}} - \frac{1}{{{T_2}}}} \right]$

so ionic product of water is temp. dependent hence $(b)$ is correct.

$(c)\,{K_a} = {10^{ - 5}},\,pH = 5 \Rightarrow [{H^ + }] = {10^{ - 5}}$

${K_a} = \frac{{c{\alpha ^2}}}{{(1 - \alpha )}} \Rightarrow {K_a} = \frac{{{{[H]}^ + }.\alpha }}{{(1 - \alpha )}}$

$\therefore \,{10^{ - 5}} = \frac{{{{10}^{ - 5}}.\alpha }}{{(1 - \alpha )}} \Rightarrow 1 - \alpha  = \alpha  = \frac{1}{2} = 50\% $

so $(c)$ is correct

$(d)$ Le-chatelier's principle is applicable to cpmmon-Ion effect so option $(d)$ is wrong

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયું $CuSO_4$ વિધાન ના જલીય દ્રાવણ માટે સાચું છે ?
    View Solution
  • 2
    $NaOH$ અને ઓકઝેલીક એસિડના અનુમાપન માટે યોગ્ય સૂચક કયું છે ?
    View Solution
  • 3
    એક એસિડ-બેઇઝ અનુમાપનમાં અજ્ઞાત પ્રબળતાના $NaOH$ ના દ્રાવણમાં $0.1\, M\, HCl$ નું દ્રાવણ ઉમેરવામાં આવે છે. તો આ પ્રયોગમાં નીચેના પૈકી ક્યુ એનમાપન મિશ્રણના $pH$ ના  ફેરફારને સારી રીતે દર્શાવે છે ? 
    View Solution
  • 4
    નીચેનાના  જલીય દ્રાવણોની ઘટતી વિધુતીય વાહકતાનો ક્રમ જણાવો.

    $0.1\, M$ ફોર્મિક એસિડ $(a)$ 

    $0.1\, M$ એસિટિક એસિડ $(b)$

    $0.1\, M$ બેન્ઝોઇક એસિડ $(c)$

    View Solution
  • 5
    એસિટીક એસિડના વિયોજન અચળાંકનું મૂલ્ય $10^{-6}$ જ્યારે ફોર્મીંક એસિડનો વિયોજન અચળાંક $10^{-5}$ છે. $pK_a$(એસિટીક એસિડ) - $pK_a$(ફોર્મીંક એસિડ) નીચેનામાંથી કયું મૂલ્ય થાય છે ?
    View Solution
  • 6
    નીચેનામાંથી સંયોજનના જલીય દ્રાવણમાં ઇલેક્ટ્રિક પ્રવાહનો શ્રેષ્ઠ વાહક છે?
    View Solution
  • 7
    નીચેનામાંથી કયા ઍસિડ પ્રબળ સ્યુંગ્મ બેઇઝ છે 
    View Solution
  • 8
    સોડિયમ એસિટેટ અને એસિટિક એસિડનુ સમમોલર મિશ્રણ ધરાવતા દ્રાવણમાં સોડિયમ એસિટેટનો થોડો વધુ જથ્થો ઉમેરવામાં આવે, તો મિશ્ર દ્રાવણની $p^H$ .......
    View Solution
  • 9
    જલવિભાજનમાં સંયોજન..... છે.
    View Solution
  • 10
    જ્યારે $CH_3COONa$ ને પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે થતી પ્રક્રિયાને શું કહે છે ?
    View Solution