Question
નીચેનામાં $x^{2}$ નો સહગુણક લખો : $\sqrt{2} x-1$

Answer

$(iv) \sqrt{2 x}-1$ માં $x^{2}$ નો સહગુણક $0$ છે
આથી, $x^{2}$ નો સહગુણક $0$ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વ્યાખ્યા આપો : વર્તુળ ની ત્રિજ્યા .
સાવિત્રી તેના વિજ્ઞાનના પ્રૉજેક્ટ માટે નળાકાર કેલિડોસ્કૉપનું મોડેલ બનાવવા માંગે છે. કેલિડોસ્કૉપની વક્રસપાટી માટે તે ચાર્ટ પેપરનો ઉપયોગ કરે છે. $($જુઓ આકૃતિ$)$ જો કેલિડોસ્કૉપની લંબાઈ $25$ સેમી અને ત્રિજ્યા $3.5$ સેમી રાખે, તો તેને કેટલા પેપરની જરૂર પડે ? તમે $\pi=\frac{22}{7}$ લઈ શકો.
$20$ વિદ્યાર્થીઓએ $10$ માંથી મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે.તો બહુલક શોધો : $4, 6, 5, 9, 3, 2, 7, 7, 6, 5, 4, 9, 10, 10, 3, 4, 7, 8, 9, 9$
બહુપદી $p(x)=5 x^2-11 x+3$ માટે p (– 2) શોધો
ધનને કેટલાં પરિમાણ હોય?
$3$ મોસંબી તથા $ 6$ નારંગીની કુલ કિંમત રૂ. $210 $ થાય છે.આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો.
ત્રિકોણમાં તેની બાજુઓના માપને ચડતા ક્રમમાં લખો : $ \triangle ABC $ માં $ \angle B = 70^\circ $ અને $ \angle C = 20^\circ $
આપેલી સંખ્યાઓનું સંમેય અને અસંમેય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો : $(ii) (3 + \sqrt{23}) - \sqrt{23} $)
સીધો ગુણાકાર કર્યા વગર 72 x 68 ની કિંમત શોધો.
એક શંકુના પાયાનું ક્ષેત્રફળ $1386 \ cm ^2$  અને તેની ઊંચાઈ $9$ સેમી છે, તો તેનું ઘનફળ શોધો.