સૂચિ$-I$ | સૂચિ$-II$ |
$A$ હેલ-વોલ્ડાર્ડ-ઝેલેન્સ્કી પ્રક્રિયા | $I$ $NaOH + I _2$ |
$B$ આયોડોફોર્મ પ્રક્રિયા | $II$ (i) $CrO _2 Cl _2, CS _2$ (ii)$H _2 O$ |
$C$ ઈટાર્ડ પ્રક્રિયા | $III$ (i) $Br _2 /$ લાલ ફોસ્ફોરસ (ii) $H _2 O$ |
$D$ ગેટરમેન-કોચ પ્રક્રિયા | $IV$ $CO , HCl$, નિર્જળ.$AlCl_3$ |
વિધાન $I :$ આલ્ડીહાઈડો અને કિટોનોના ઉત્કલન બિંદુઓ સમાન આણ્વિય દળ ધરાવતા હાઈડ્રોકાર્બંનો કરતા ઊંચા હોય છે કારણ કે આલ્ડીહાઈડો અને કિટોનોમાં દ્વિધ્રુવ-દ્વિધ્રુવ આકર્ષણના કારણે નિર્બળ આણ્વિય જોડાણ છે.
વિધાન $II :$ $H-$બંધની ગેરહાજરીના કારણે આલ્ડીહાઈડો અને કિટોનોના ઉત્કલન બિંદુઓ સમાન આણ્વિય દળ ધરાવતાં આલ્કોહોલો કરતા નીચાં હોય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.
(Image)
ઉત્કલનબિંદૂ નો ચઢતો ક્રમ શોધો.
નીચે આપેલા વિક્લ્પોમંથી સાચો જવાબ પસંદ કરો.