Question
નીચેનામાંથી “દેવાલય' શબ્દની કઈ સંધિ યોગ્ય રીતે છોડેલી છે?
(A) દેવા + આલય
(B) દેવ + અલય
(C) દેવ + આલય

Answer

દેવ + આલય

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free