Question 11 Markનીચેનામાંથી “પરીક્ષા' શબ્દની કઈ સંધિ યોગ્ય રીતે છોડેલી છે?(અ) પરી + ઈક્ષા (બ) પરિ+ ઈક્ષા (ક) પરી+ક્ષાAnswerસ્વપ્રયત્નView full question & answer→
Question 21 Markનીચેનામાંથી 'અન્વેષણ' શબ્દની કઈ સંધિ યોગ્ય રીતે છોડેલી છે? (અ) અ + ન્વેષણ (બ) અન + વેષણ (ક) અનુ + એષણAnswerઅનુ + એષણView full question & answer→
Question 31 Markનીચેનામાંથી 'સંમતિ' શબ્દની કઈ સંપિ યોગ્ય રીતે છોડેલી છે ? (અ) સન + મતી (બ) સમ + મતી (ક) સમ્+મતિAnswerસમ્+મતિView full question & answer→
Question 41 Markનીચેનામાંથી 'હષવિશ' શબ્દની કઈ સંપિ યોગ્ય રીતે છોડેલી છે ? (અ) હર્ષા + આવેશ (બ) હર્ષા + વેશ (ક) હર્ષ + આવેશAnswerહર્ષ + આવેશView full question & answer→
Question 51 Markનીચેનામાંથી ‘નિત્યાનંદ' શબ્દની કઈ સંધિ યોગ્ય રીતે છોડેલી છે? (અ) નિત + આનંદ (બ) નિત્યા + નંદ (ક) નિત્ય + આનંદAnswerનિત્ય + આનંદView full question & answer→
MCQ 61 Mark‘તપસ્ + ચર્યા’ માટે નીચેનામાંથી સાચી સંધિ શોધો.Aતાપશ્ચર્યા Bતપશ્ચર્ય ✓તપશ્ચર્યાAnswerCorrect option: C. તપશ્ચર્યા તપશ્ચર્યાView full question & answer→
MCQ 71 Markનીચેનામાંથી સાચી સંધિ શોધો.Aસ્વચ્છ = સ્વ + ઇચ્છ Bસ્વાગત = સ્વા + ગત ✓પવન = પો + અનAnswerCorrect option: C. પવન = પો + અન પવન = પો + અનView full question & answer→
MCQ 81 Markનીચેનામાંથી કઈ સંધિ સાચી નથી ? Aયોગેશ્વર = યોગ + ઈશ્વર Bસર્વોદય = સર્વ + ઉદય ✓પરોપકાર = પરોપ + કારAnswerCorrect option: C. પરોપકાર = પરોપ + કાર પરોપકાર = પરોપ + કારView full question & answer→
MCQ 91 Markનીચેનામાંથી સાચી સંધિ શોધો. Aદેવીચ્છા = દેવ + ઈચ્છા ✓સિંધૂમિ = સિંધુ + ઊર્મિ Cવિધાર્થી = વિધા + અર્થીAnswerCorrect option: B. સિંધૂમિ = સિંધુ + ઊર્મિ સિંધૂમિ = સિંધુ + ઊર્મિView full question & answer→
MCQ 101 Markનીચેનામાંથી કઈ સંધિ સાચી નથી ? Aવિધાભ્યાસ = વિધા + અભ્યાસ Bપૃથ્વી = પૃથુ + ઇ ✓સદૈવ = સદૈ + એવAnswerCorrect option: C. સદૈવ = સદૈ + એવ સદૈવ = સદૈ + એવView full question & answer→
MCQ 111 Markનીચેનામાંથી ‘જગન્નાથ’ ની સાચી સંધિ શોધો. Aજગ + નાથ Bજગન્ન + નાથ ✓જગત + નાથAnswerCorrect option: C. જગત + નાથ જગત + નાથView full question & answer→
MCQ 121 Markનીચેનામાંથી ‘ચિંતાતુર’ ની સાચી સંધિ શોધો. ✓ચિંતા + આતુર Bચિતા + આતુર Cચિંત + આતુરAnswerCorrect option: A. ચિંતા + આતુર ચિંતા + આતુરView full question & answer→
MCQ 131 Markનીચેનામાંથી કઈ સંધિ સાચી નથી ? Aસરંક્ષણ = સમ્ + રક્ષણ Bયોગેશ = યોગ + ઈશ ✓નિરાકાર = ની + આકારAnswerCorrect option: C. નિરાકાર = ની + આકાર નિરાકાર = ની + આકારView full question & answer→
MCQ 141 Mark‘પરીક્ષા’ શબ્દનો સાચો સંધિવિગ્રહ શોધો. ✓પરિ + ઇક્ષા Bપરી + અક્ષા Cપરિ + કક્ષાAnswerCorrect option: A. પરિ + ઇક્ષા પરિ + ઇક્ષાView full question & answer→
MCQ 151 Markનીચેનામાંથી કઈ સંધિ સાચી નથી ? Aપાવક = પો + અક ✓મનોહર = મનસ + a + હર Cઅધોગતિ = અધ: ગતિAnswerCorrect option: B. મનોહર = મનસ + a + હર મનોહર = મનસ + a + હરView full question & answer→
MCQ 161 Markનીચેનામાથી ‘નીરવ’ શબ્દનો સાચો સંધિવિગ્રહ શોધો. Aની: રવ Bની + રવ ✓નિ: + રવAnswerCorrect option: C. નિ: + રવ નિ: + રવView full question & answer→
MCQ 171 Mark‘વિધાર્થી’ શબ્દનો સાચો સંધિવિગ્રહ કયો છે ?Aવી + અર્થી✓વિધા + અર્થીCવિ + અર્થીAnswerCorrect option: B. વિધા + અર્થી વિધા + અર્થીView full question & answer→
MCQ 181 Markનીચેનામાંથી સાચી સંધિ શોધો. ✓વિધાલય = વિધા + આલય Bઅત્યંય = અતી + અંત Cદુરાગ્રહ = દુરા + ગ્રહAnswerCorrect option: A. વિધાલય = વિધા + આલય વિધાલય = વિધા + આલયView full question & answer→
MCQ 191 Markનીચેનામાંથી કઈ સંધિ સાચી નથી ?Aસૂક્તિ = સુ + ઉક્તિBપૃથ્વી = પૃથુ + ઈ✓ગિરીશ = ગીરી + ઈશAnswerCorrect option: C. ગિરીશ = ગીરી + ઈશગિરીશ = ગીરી + ઈશView full question & answer→
MCQ 201 Mark‘હિમાચ્છાદિત’ શબ્દનો સાચો સંધિવિગ્રહ કયો છે ?Aહીમ + છાદિત ✓હિમ +આચ્છાદિત Cહિમ + છાદિતAnswerCorrect option: B. હિમ +આચ્છાદિત હિમ +આચ્છાદિતView full question & answer→
MCQ 211 Mark‘ભાષાંતર’ શબ્દનો સાચો સંધિવિગ્રહ કયો છ ?✓ભાષા + અંતરBભાષ + ઈતરCભાષા + અતરAnswerCorrect option: A. ભાષા + અંતર ભાષા + અંતરView full question & answer→
MCQ 221 Markનીચેનામાંથી કઈ સંધિ સાચી નથી ?Aવિધા + ઉપાસના = વિધોપાસનાBસપ્ત + ઋષિ = સપ્તર્ષિ✓જીર્ણ + ઉદ્ધાર = જીર્ણોદ્ધારAnswerCorrect option: C. જીર્ણ + ઉદ્ધાર = જીર્ણોદ્ધાર જીર્ણ + ઉદ્ધાર = જીર્ણોદ્ધારView full question & answer→
MCQ 231 Markનીચેનામાંથી કઈ સંધિ સાચી નથી ?Aનિ: + મળ = નિર્મળ✓પરિ + આવરણ = પર્યાવરણCપરમ + ઈશ્વર = પરમેશ્વરAnswerCorrect option: B. પરિ + આવરણ = પર્યાવરણ પરિ + આવરણ = પર્યાવરણView full question & answer→
MCQ 241 Markનીચેનામાંથી કઈ સંધિ સાચી નથી ?Aમનુ + અંતર = મન્વંતરBસુ + અલ્પ = સ્વલ્પ✓અનુ + એષણા = અનેષણાAnswerCorrect option: C. અનુ + એષણા = અનેષણા અનુ + એષણા = અનેષણાView full question & answer→
MCQ 251 Markનીચેનામાંથી કઈ સંધિ સાચી નથી ?Aયથા + ઇષ્ટ = યથેષ્ટ✓તથા + એવ = તથોવCઉમા + ઈશ = ઉમેશAnswerCorrect option: B. તથા + એવ = તથોવતથા + એવ = તથોવView full question & answer→
MCQ 261 Markનીચેનામાંથી કઈ સંધિ સાચી નથી ?Aપુરુષોત્તમ = પુરુષ + ઉત્તમBપ્રત્યેક + પ્રતિ + એક✓રવીન્દ્ર = રવ + ઇન્દ્રAnswerCorrect option: C. રવીન્દ્ર = રવ + ઇન્દ્રરવીન્દ્ર = રવ + ઇન્દ્રView full question & answer→
MCQ 271 Markનીચેનામાંથી સાચી સંધિ શોધો.Aસિહ + અસનBમધ + અહ્ન✓તત્ + લીનAnswerCorrect option: C. તત્ + લીનતત્ + લીનView full question & answer→
MCQ 281 Markનીચેનામાંથી કઈ સંધિ સાચી નથી ?Aહિમાંચ્છાદિત = હિમ + આચ્છાદિતBવર્તુળાકાર = વર્તુળ + આકાર✓નિર્દય = નિ: + ઉદયAnswerCorrect option: C. નિર્દય = નિ: + ઉદયનિર્દય = નિ: + ઉદયView full question & answer→
MCQ 291 Markનીચેનામાંથી કઈ સંધિ સાચી નથી ?✓વિવેકાનંદ = વિવેક + આ + નંદBસરોવર = સરસ્ + વરCપ્રોત્સાહન = પ્ર + ઉદ્+ સાહનAnswerCorrect option: A. વિવેકાનંદ = વિવેક + આ + નંદવિવેકાનંદ = વિવેક + આ + નંદView full question & answer→
Question 301 Markનીચેનામાંથી “દેવાલય' શબ્દની કઈ સંધિ યોગ્ય રીતે છોડેલી છે? (A) દેવા + આલય (B) દેવ + અલય (C) દેવ + આલયAnswerદેવ + આલયView full question & answer→