કોડ | લીસ્ટ $I$ | કોડ | લીસ્ટ $I$ |
$(A)$ | $XeF_4$ | $(1)$ | ડીસ્ટટ્રેડઅષ્ટફલકીય |
$(B)$ | $XeF_6$ | $(2)$ | ચતુષફલકીય |
$(C)$ | $XeO_3$ | $(3)$ | સમતલીય ચોરસ |
$(D)$ | $XeO_4$ | $(4)$ | ત્રિકોણીય |
પિરમીડલ |
$(1)$ વાયુ ના તબબ્કા માં $SO_2$ અણું એ $V-$ આકાર આપે છે
$(2)$વાયુ ના તબબ્કા માં $SO_3$ અણું સમતલીય છે
$(3)$ $\gamma - SO_3$ એ ચક્રીય ટ્રાયમર છે
ઉપરોક્ત માથી કયું વિધાન સાચું છે ?