નીચેનામાંથી કેમાં સૌથી વધુ દ્વિધ્રુવીય ચાકમાત્રા છે?
  • A$N{H_3}$
  • B$P{H_3}$
  • C$Sb{H_3}$
  • D$As{H_3}$
AIPMT 1997, Diffcult
Download our app for free and get startedPlay store
a
As we from top to bottom in a group the dipole moment of hydrides of the elements of that particular group decreases dye to increase in the size of the element

So the order of dipole moment of the given hydrides

\(NH _3\,>\, PH _3\,>\, AsH _3\,>\, SbH _3\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી ક્યો એસિડ બે શ્રેણીના ક્ષાર બનાવે છે ?
    View Solution
  • 2
    $XeF_2$ માં $Xe$ ઉપર રહેલા અબંધકારક ઈલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા કેટલી છે?
    View Solution
  • 3
    નીચે બે વિધાનો આપેલા છે :

    વિધાન $-I:$ સલ્ફરના $\alpha$ અને $\beta$ સ્વરૂપોને ધીમેથી ગરમ કરતાં (slow heating) અથવા ધીમેથી ઠંડુ પાડતાં (slow cooling.) તેઓ પ્રતિવર્તીય રીતે એકબીજામાં ફેરફાર પામી શકે છે.

    વિધાન $-II:$ ઓરડાના તાપમાને, સલ્ફરનું સ્થાયી સ્ફટિકમય સ્વરૂપ એ મોનોક્લિનિક સલ્ફર છે.

    ઉપરના વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 4
    ઉમદા વાયુઓનું અલગીકરણ નીચેનામાંથી કઈ રીતે કરવામાં આવે છે?
    View Solution
  • 5
    નીચેનામાંથી કોણ સૌથી ઓછો સહસંયોજક $P-H$ બંધ ધરાવે છે?
    View Solution
  • 6
    નીચેનામાંથી કયો ઉમદા વાયુ ધાતુઓ સાથે આંતરાલીય સંયોજન બનાવે છે?
    View Solution
  • 7
    જ્યારે ઠંડા  સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની ક્લોરીન સાથે ની પ્રકિયા થી નીચેનામાંથી શું મળે છે?
    View Solution
  • 8
    $NO$ દ્વારા નીચેના પૈકી ક્યો ગુણધર્મ દર્શાવતો નથી ?
    View Solution
  • 9
    જ્યારે એમોનિયમ ડાઇક્રોમેટ ગરમ થાય છે, ત્યારે કયો વાયુ બને છે?
    View Solution
  • 10
    નાઇટ્રોજનના ટ્રાયહેલાઈડમાથી ક્યો પદાર્થ સૌથી વધુ બેઝીક છે?
    View Solution