નીચેનામાંથી કેન્દ્રાનુરાગી તરફની પ્રતિક્રિયાશીલતાનો ક્રમ કયો  છે ?
  • A$CH_3CHO> CH_3COCH_3 > HCHO$
  • B$HCHO > CH_3CHO > CH_3COCH_3$
  • C$CH_3CHO > HCHO > CH_3COCH_3$
  • D$CH_3COCH_3 >CH_3CHO > HCHO$
AIEEE 2012, Diffcult
Download our app for free and get startedPlay store
b
Presence of alkyl group in carbonyl compounds decreases their reactivity towards nucleophilic addition. Further greater the number of such groups lesser will be the reactivity towards nucleophilic addition \(\therefore \) correct order is \(HCHO > CH_3CHO > CH_3COCH_3\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીપજ $(P)$ શોધો 
    View Solution
  • 2
    નીચે આપેલ પ્રક્રિયામાં નીપજ $(A)$ ઓળખી બતાવો :
    View Solution
  • 3
     નીચેની પ્રક્રિયાના ક્રમમાં સંયોજન  $X$ ઓળખો:
    View Solution
  • 4
    નીચેનામાંથી કયા પદાર્થનું જળ વિભાજન થશે ?
    View Solution
  • 5
    $\begin{array}{*{20}{c}}
      O \\ 
      {||} \\ 
      {C{H_3} - C - C{H_3}} 
    \end{array}$ $ + \,[O]\,\,\xrightarrow{{Se{O_2}}}\,P\,\, + \,\,Se\,\, + {H_2}O$

    અહીં $P$ શું છે?

    View Solution
  • 6
    બેન્ઝાલ્ડીહાઇડની ક્લોરીન સાથે ઉદ્દીપક ની ગેરહાજરીમાં પ્રક્રિયાથી શુ બનશે ?
    View Solution
  • 7
    સંયોજન $'X'$ ( $C_3H_8O$ અણુસૂત્રવાળો) જ્યારે એસિડીક પોટેશ્યમ ડાયક્રોમેટ સાથે પ્રક્રિયા કરે ત્યારે નીપજ $Y$ (અણુસૂત્ર $C_3H_6O$ ) આપે છે. $Y$ રજતદર્પણ કસોટી આપે છે. $Y$ ને જ્યારે જલીય $NH_2CONHNH_2$ અને સોડીયમ એસિટેટ સાથે પ્રક્રિયા કરવામા આવે ત્યારે તે નીપજ $'Z'$ આપે છે. તો $Z$ નું બંધારણ શું હશે ?
    View Solution
  • 8
    કાર્બોક્સીલિક ઍસિડ નું ગલન બિંદુ આલ્ડિહાઈડ કરતાં વધારે છે , કિટોન અને તુલનાત્મક પરમાણુ સમૂહનો પણ આલ્કોહોલ ,તે કોના કારણે છે ?
    View Solution
  • 9
    ${C_4}{H_{10}}O$ અણુસૂત્ર ધરાવતું સંયોજન સોડિયમ સાથે પ્રક્રિયા કરે છે અને ઓક્સિડેશન પ્રક્રિયાથી કાર્બોનિલ સંયોજન આપે છે. જે ટોલેન્સ પ્રક્રિયાનું રિડકશન કરતો નથી. તો મૂળ પદાર્થ ક્યો હશે?
    View Solution
  • 10
    જ્યારે $m-$ ક્લોરો બેન્ઝાલ્ડીહાઇડની $50\% KOH$ ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામા આવે ત્યારે મળતો નીપજ શું હશે ?
    View Solution