Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો $XY$, $X_2$ અને $Y_2$ ની બંધ તોડવા માટેની ઊર્જાનો ગુણોત્તર $1 : 1 : 0.5 $ અને $xy$ ની સર્જન ઉષ્મા $\Delta$$fH$ $+0.5a KJ/mol$ હોય તો $X_2$ ની બંધ તોડવા માટેની ઊર્જા .....$kJ\, mol^{-1}$ હશે.
જો $\mathrm{Br}_{2(l)}$ ની પરમાણ્વીયકરણ એન્થાલ્પી $\mathrm{x}\; \mathrm{kJ} / \mathrm{mol}$ અને $\mathrm{Br}_{2}$ માટે બંધ એન્થાલ્પી $y \;\mathrm{kJ} / \mathrm{mol}$ હોય તો તેઓ વચ્ચેનો સંબંધ જણાવો.
એમોનિયા બનાવવા માટે નાઇટ્રોજનની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા માટે $\Delta {H^o} = -92.2\,kJ/mol$ છે. જો પ્રકિયા $20.0\, atm$ ના અચળ દબાણે અને $-1.16\, L$ કદના ફેરફાર સાથે કરવામાં આવે તો આંતરિક ઊર્જાનો ફેરફાર.....$kJ$ જણાવો.
સરખી ધાતુના સરખા દળ ધરાવતા બે ટુકડાઓનું (બ્લોક) તાપમાન અનુક્રમે $T_1$ અને $T_2$ છે, તેમને એક બીજાના સંપર્કમાં લાવવામાં આવે છે અને અચળ દબાણ ઊષ્મીય સંતુલન પ્રાપ્ત કરવા દેવામાં આવે છે આ પ્રક્રિયા માટે એન્ટ્રોપી $\Delta S$ માં થતો ફેરફાર છે.