Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$H_2$ $_{(g)}$ $+$ $C_2H_4$ $_{(g)}$ $\rightarrow$ $C_2H_6$ $_{(g)}$ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર .......$K cal \,mol^{-1}$ થશે.બંધ ઉર્જા $H - H = 103, C - H = 99, C - C = 80$ અને $C = C\, 145\, K \,cal$ મોલ$^{-1}$
પ્રતિવર્તીં પ્રક્રિયા માટે $T = 300\,K,$ કદ વધીને $V_f = 1\,L$ થી$ V_f = 10\,L$ થાય છે. તો જો પ્રક્રિયા સમઉષ્મીય હોય તો $\Delta H$ ................. $\mathrm{kJ}$ શોધો.