$(I)\, SF_4 ,XeF_4\,\,\, (II)\, I^-_3,XeF_2\,\,\, (Ill)\, ICl^+_4 , SiCl_4\,\,\,(IV)\, ClO^-_3,PO^{3-}_4$
$(II)$ $I_3^-$ is $s p^3 d$ hybridised and $X e F_2$ is also $s p^3 d$ hybridised
$(III)$ $ICl _4^{+}$is $sp ^3 d$ hybridised whereas $SiCl _4$ is $s p^3$ hybridised
$(IV)$ Both $ClO _3^{-}$and $PO _4^{3-}$ are $sp ^3$ hybridesed
જો $M$ ની અણુ સંખ્યા $52$ છે અને $X$ અને $X'$ હેલોજેન્સ છે અને $X'$ એ $X$કરતા વધુ વિદ્યુતઋણ છે.
પછી આપેલ માહિતિ વિષે સાચું વિધાન પસંદ કરો
વિધાન $I$ : $\mathrm{PF}_5$ અને $\mathrm{BrF}_5$ બંન્ને $\mathrm{sp}^3 \mathrm{~d}$ સંકરણ પ્રદશિત (દર્શાવે) કરે છે.
વિધાન $II$ : બંન્ને $\mathrm{SF}_6$ અને $\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+} \mathrm{sp}^3 \mathrm{~d}^2$ સંકરણ પ્રદશિત (દર્શાવે) કરે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમા, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પંસદ કરો.