MCQ
નીચેનામાંથી કઈ કિંમત આપણને મધ્યસ્થ આપશે ?
  • A
    $D_7$
  • B
    $Q_1$
  • C
    $P _{45}$
  • D
    $P_{50}$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ઘન વિષમ આવૃત્તિ-વિતરણમાં કોની કિંમત સૌથી વધુ હોય છે $?$
નીચેનામાંથી કઈ ગુણાત્મક માહિતી છે ?
નીચેના પૈકી મધ્યવર્તી સ્થિતિનું કયું માપ બધાં અવલોકનો પર આધારિત હોય છે $?$
જો $f(x)=x^{3}-1^{0}, x \in \mathrm{N}, x \leq 3$ હોય, તો વિસ્તાર જણાવો.
જે લક્ષણનું માપ નિદર્શના પ્રત્યેક એકમદીઠ બદલાતું હોય તેને શું કહે છે $?$
જો $10$ અવલોકનોનો મધ્યક $15$ હોય, તો અવલોકનોનો સરવાળો કેટલો હશે $?$
જો $(Q3 - M) < (M - Q1)$ હોય, તો વિષમતાનો પ્રકાર જણાવો.
સંમિત આવૃત્તિ$-$વિતરણમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમતો કેવી જોવા મળે છે $?$
એક આવૃત્તિ$-$વિતરણમાં બહુલક એ મધ્યક કરતાં નાનો છે, તો આવૃત્તિ-વિતરણમાં કેવા પ્રકારની વિષમતા જોવા મળશે $?$
સંખ્યા 108ના બધા જ અંકોનો ઉપયોગ કરીને બે અંકની કેટલી સંખ્યા બનાવી શકાય ?