કોલમ $-I$ | કોલમ $-II$ |
$(P)$ ખસી અને જયંતિયા ટેકરીઓ | $(I)$ મધ્યપ્રદેશ |
$(Q)$ પશ્ચિમઘાટના વિસ્તારો | $(II)$ મેઘાલય |
$(R)$ સરગુજા, ચંદા અને બસ્તર વિસ્તારો | $(III)$ કર્ણાટક અને મહારાષ્ટ્ર |
$(S)$ અરવલ્લી ટેકરીઓ | $(IV)$ રાજસ્થાન |
$(A)$ સમશીતોષ્ણ અને ધ્રુવિય પ્રદેશ કરતાં ઉષ્ણ કટીબંધનાં બંદરમાં વધારે જાતિઓ જોવા મળે છે.
$(B)$ કોલોમ્બીઆ વિષુવવૃતની નજીક આવેલું છે અને ત્યાં પક્ષીઓની $1400$ જાતિઓ છે.
$(C)$ ભારતમાં પક્ષીઓની સંખ્યા $105$ કરતાં ઓછી છે.