નીચેનામાંથી કઇ પ્રક્રિયા દરમ્યાન ફોસ્ફિન મળતો નથી?
  • A
    સફેદ ફોસ્ફરસને સાથે ગરમ કરવામાં આવે ત્યારે.
  • B
    રાતા ફોસ્ફરસને સાથે ગરમ કરવામાં આવે ત્યારે.
  • C$Ca_3P_2$ ની પાણી સાથે પ્રક્રિયા થાય ત્યારે.
  • D$PH_4I$ ને જ્યારે સાથે ઉકાળવામાં આવે ત્યારે.
Medium
Download our app for free and get startedPlay store
b
રાતો ફોસ્ફરસ આલ્કલી સાથે પ્રક્રિયા કરતો નથી અને \(PH_3\) આપતો નથી.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી ક્યાં સંયોજનને ગરમ કરતા એમોનિયા મળતો નથી ?
    View Solution
  • 2
    એમોનિયાના ઉદીપકીય ઓક્સિડેશનમાં એક ઓક્સાઇડ રચાય છે જેનો ઉપયોગ $HN{O_3}$ બનાવવામાં થાય છે. આ ઓક્સાઇડ કયો છે?
    View Solution
  • 3
    ઉમદા વાયુ કે જે વાતાવરણમાં જોવા મળતો નથી તે જણાવો.
    View Solution
  • 4
    હાઈડ્રોજન હેલાઈડના ઉત્કલનબિંદુના ફેરફારનો ક્રમ $HF > HI > HBr > HCl$ છે. હાઈડ્રોજન ફ્લોરાઈડનુ ઊંચું ઉત્કલનબિંદુ શાના વડે સમજાવી શકાય છે ?
    View Solution
  • 5
    વાતાવરણમાં નીચેનામાંથી કયો ઉમદા વાયુ હાજર હોતો નથી?
    View Solution
  • 6
    $H - M - H$ બંધ ખૂણાનો સાચો ક્રમ કયો છે?
    View Solution
  • 7
    નીચેનામાંથી શામાં બંધકોણ મહતમ થશે ?
    View Solution
  • 8
    ઓઝોન વાયુ $O_3$ નીચેનામાંથી કોનું ઓક્સિડેશન કરી શકે નહીં?
    View Solution
  • 9
    $XeF _4$ નું સંપૂર્ણ જળવિભાજન કરતાં બનતી $Xe$ ની ઓકિસડાઈઝ નીપજ અને $XeF _4$ વચ્ચે $Xe$ ના ઓકિસડેશન અવસ્થામાં તફાવત $........$ છે.
    View Solution
  • 10
    $SO_2$ માં સલ્ફરનું સંકરણ ક્યું હશે?
    View Solution