ઉપરોક્ત પદાર્થોની કેન્દ્વાનુરાગી યોગશીલ પ્રક્રિયા પ્રત્યેની ક્રિયાશીલતાનો ક્રમ કયો હશે ?
(i) ફ્હેલિંગ કસોટી : હકારાત્મક
(ii) સોડિયમ પીગલન નિષ્કર્ષની સોડિયમ નાઈટ્રોપ્રુસાઈડ સાથે પ્રક્રિયા કરવાથી રૂધિરના જેવો લાલ રંગ મળે છે પણ પ્રુશિયન બ્લુ રંગ મળતો નથી.
$B$ નીપજ માટે સાચું વિધાન શોધો. તે....