Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$( -)-1 -$ ક્લોરો ${-1}-$ ફિનાઇલ ઇથેનનું ટોલ્યુઇનમાં બનાવેલા દ્રાવણમાં થોડા પ્રમાણમાં ઉમેરેલા $SbCl_5$ ના કારણે ધીમું રિસેમિકરણ થાય છે, જે ....... ના સર્જનને લીધે થાય છે.