કારણ : ક્યુપ્રસ આયન $(Cu^+)$ રંગહીન છે જ્યારે જલભર દ્રાવણમાં ક્યુપ્રિક આયન $(Cu^{++})$ વાદળી છે.
$(I)$ ટોલ્યુઇન $(II)\, m-$ ડાયક્લોરો બેન્ઝિન
$(III)\, o-$ ડાયક્લોરો બેન્ઝિન $(IV) \,p-$ ડાયક્લોરો બેન્ઝિન
જેમ જેમ સંકર કક્ષકનો $s-$ ગુણધર્મ ઘટે છે
$(I)$ બંધકોણ ઘટે $(II)$ બંધ ઊર્જા વધે
$(III)$ બંધ લંબાઈ વધે $(IV)$ કક્ષકનું કદ વધે