\(Ti^{3+} = 1s^22s^2p^63s^2p^63d^1\) - એક અયુગ્મિત ઇલેક્ટ્રોન
\(V^{3+} = 1s^22s^2p^63s^2p^63d^2 \) - બે અયુગ્મિત ઇલેક્ટ્રોન
\(Fe^{2+} = 1s^22s^2p^63s^2p^63d^6\) - ચાર અયુગ્મિત ઇલેક્ટ્રોન
(૫રમામાણ્વીય ક્રમાંક : $La =57, Ce =58, Eu =63$ અને $Yb =70)$
$(i)$ તેના ઓક્સાઈડમાં મેંગનિઝની ઓકિસડેશન સ્થિતિ $+7$ હોય છે.
$(ii)$ રૂથેનિયમ અને ઓસ્મિયમતેના ઓકસાઈડોમાં $+8$ ઓકિસડેશન આંક ધરાવે છે.
$(iii)$ $Sc$ એ $+4$ ઓકિસડેશન અવસ્થા ધરાવે છે કે જે પ્રકૃતિમાં ઓકિસડાઈઝિંગ છે.
$(iv)$ $Cr +6$ ઓકિસડડેશન અવસ્થામાં ઓકિસડાઈઝિંગ પ્રકૃતિ ધરાવે છે.
(૫રમામાણ્વીય ક્રમાંક : $La =57, Ce =58, Eu =63$ અને $Yb =70)$
કોલમ $A $ |
કોલમ $ B$ |
$(1)$ $V^{+4}$ |
$(a)$ રંગવિહિન |
$(2)$ $ Ti^{3+}$ |
$(b)$ ગુલાબી |
$(3)$ $Ti^{4+}$ |
$(c)$ જાંબુડીયો |
$(4)$ $Mn^{2+}$ |
$(d)$ ભૂરો |
|
$(e)$ જાંબલી |