નીચેનામાંથી કોની ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય સમાન થશે?
  • A$[Cr(H_2O_6)]^{2+} , [CoCl_4]^{2-}$
  • B$[Cr(H_2O_6)]^{2+} , [Fe(H_2O_6)]^{2+}$
  • C$[Mn(H_2O_6)]^{2+} , [Cr(H_2O_6)]^{2+}$
  • D$[CoCl]^{2-} , [Fe(H_2O_6)]^{2+}$
Medium
Download our app for free and get startedPlay store
b
\([Cr(H_2O_6)]^{2+} , [Fe(H_2O_6)]^{2+}\) બંને \(4\) અયુગ્મિત ઈલેક્ટ્રોન્સ ધરાવે છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $[Co(NH_3)_4Cl_2]^+$ સંકીર્ણ આયન કેટલા સમઘટકીય સ્વરૂપો દર્શાવશે ?
    View Solution
  • 2
    $ML_6$$^{n+}$ સંકીર્ણ આયનમાં $M^{n+}$ એ પાંચ $-d-$ ઈલેક્ટ્રોનસ અને $L$ એ નિર્બળ ક્ષેત્ર લિગાન્ડ છે. સ્ફટીક ક્ષેત્રવાદ મુજબ, સંકીર્ણ આયનનો ચુંબકીય ગુણધર્મ એ કેટલા અયુગ્મિત ઈલેક્ટ્રોન કારણે છે?
    View Solution
  • 3
    સમાન ચુંબકીય ચાકમાત્રા ધરાવતી જોડ .......છે.

    [પ.ક્ર.: $Cr= 24,\,Mn= 25, \,Fe= 26, \,Co= 27$]

    View Solution
  • 4
    નીચે આપેલામાંથી કયો સંકીર્ણ આપેલ ચુંબકીય ક્ષેત્ર માં મહત્તમ આકર્ષણ પ્રદર્શિત (દર્શાવવુ) કરશે ?
    View Solution
  • 5
    $[E(en)_2 (C_2O_4)] NO_2$ સંકીર્ણમાં $E$ નો સવર્ગાક અને ઓક્સિડેશન સ્થિતિ અનુક્રમે ......
    View Solution
  • 6
    સંકીર્ણ સંયોજનો માટે વર્નરની ધારણા મુજબ ........
    View Solution
  • 7
    નીચે પૈકી સિસ-ટ્રાન્સ સમઘટકતા કોના દ્વારા દર્શાવાય છે? 
    View Solution
  • 8
    વિલ્કિન્સનના ઉદીપક  $[RhCl(PPh_3)_3]$ નું $IUPAC$ નામ શું છે?
    View Solution
  • 9
    નીચેના પૈકી ક્યુ શૂન્ય સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઊર્જા $(CFSE)$ દર્શાવે છે ?
    View Solution
  • 10
    સ્પેકટ્રોકેમીકલ શ્રેણીમાં લિગેન્ડ સાચો ક્રમ જણાવો .    
    View Solution