જેમ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા વધારે તેમ બંધ ખૂણો નાનો. ${H_2}O$ અને ${H_2}S$ માંથી $O$ ની વિદ્યુતઋણતા $S$ ની વિદ્યુતઋણતા કરતાં વધુ છે,
જેથી બંધ જોડીના ઇલેક્ટ્રોન યુગ્મો મધ્યસ્થ પરમાણુથી દૂર જશે અને બંધ જોડ-બંધ જોડ અપાકર્ષણ ઘટશે,
આથી ${H_2}S$ માં બંધ ખૂણો $\left( {{{92}^o}} \right){H_2}O$ ના બંધ ખૂણા $\left( {{{104}^o}} \right)$ કરતાં નાનો હોય છે.
જેમ જેમ સંકર કક્ષકનો $s-$ ગુણધર્મ ઘટે છે
$(I)$ બંધકોણ ઘટે $(II)$ બંધ ઊર્જા વધે
$(III)$ બંધ લંબાઈ વધે $(IV)$ કક્ષકનું કદ વધે
સૂચિ $-I$ | સૂચિ $-II$ |
$(A)$ $\Psi_{ MO }=\Psi_{ A }-\Psi_{ B }$ | $(I)$ દ્વિધ્રુવ ચાકમાત્રા |
$(B)$ $\mu=Q \times I$ | $(II)$ બંધકારક આણ્વિય કક્ષક |
$(C)$ $\frac{N_{b}-N_{a}}{2}$ | $(III)$ બંધપ્રતિકારક આણ્વિય કક્ષક |
$(D)$ $\Psi_{ MO }=\Psi_{ A }+\Psi_{ B }$ | $(IV)$ બંધક્રમાંક |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
$(I)\, XeF^-_5$ $(II)\, BrF_3$ $(III)\, XeF_2$ $(IV)\, H_3S^+$ $(V)$ ત્રિપલ મિથીલિન