નીચેનામાંથી ક્યા બંધની બંધન ઊર્જા સૌથી વધુ છે?
  • A$Se - Se$
  • B$Te - Te$
  • C$S - S$
  • D$O - O$
Medium
Download our app for free and get startedPlay store
c
\(S - S\) બંધ એ સૌથી પ્રબળ બંધ છે. \(O - O\) બંધ \(S - S\) બંધ કરતાં નબળો બંધ છે. તેનું કારણ નાના કદને કારણે આંતર ઇલેક્ટ્રોનીક અપાકર્ષણ બળો લાગુ પડે છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એસિડિટીનો સાચો વધતો ક્રમ કયો  છે ?
    View Solution
  • 2
    નીચેના પૈકી કયો ક્રમ તેની સામે દર્શાવેલ ગુણધર્મ સાથે સુસંગત નથી ?
    View Solution
  • 3
    નીચે આપેલ પ્રક્રિયાઓને ધ્યાનમાં લો.

    $PCl _{3}+ H _{2} O \longrightarrow A + HCl$

    $A + H _{2} O \longrightarrow B + HCl$

    નીપજ $B$ માં હાજર આયનીકરણ પામતા પ્રોટ્રોનોની સંખ્યા $\dots\dots\dots$ છે.

    View Solution
  • 4
    $HBr$ અને $HI$ એ સલ્ફ્યુરિક એસિડનું રિડક્શન કરી શકે છે; $HCl$ એ $KMnO_4$ નું રિડક્શન શકે છે અને $HF$ નીચેનામાંથી કોનું રિડક્શન કરી શકે?
    View Solution
  • 5
    જ્યારે બ્રોમીન જળમાંથી રંગીન વાયુ પસાર કરવામાં આવે છે ત્યારે ફક્ત રંગ દૂર થાય છે. તો તે ક્યો વાયુ હશે?
    View Solution
  • 6
    હેલોજનમાંથી કયો આયન નાઈટ્રીક એસિડ દ્વારા ઓક્સિડેશન પામશે?
    View Solution
  • 7
    બ્રોમિન સાથે વધુ પ્રમાણમાં ફલોરિન સાથેની પ્રક્રિયાથી બનતો આંતર હેલોજન સંયોજન શોધો.
    View Solution
  • 8
    ઓક્સિજન નીચેનામાંથી કોની સાથે સીધી પ્રકિયા કરતો નથી ?
    View Solution
  • 9
    નીચેનામાંથી ક્યો પદાર્થ સૌથી પ્રબળ ફ્લોરાઇડ આયન એક્સેપ્ટર છે?
    View Solution
  • 10
    સાંદ્ર $H_2SO_4$ સાથે $HCOOH$ ની પ્રક્રિયાથી શું મળશે?
    View Solution