$(I)\, 1s^2\,\, (II) \,1s^22s^22p^2\,\,\, (III)\, 1s^2 2s^2 2p^5\,\,\, (IV)\, 1s^2 2s^2 2p^6$
તો ક્યુ તત્વ આયનીય તેમજ સહસંયોજક એમ બંને પ્રકારના બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે ?
સૂચિ-$I$ (અણુ) | સૂચિ-$II$(આકાર) |
$A$ $\mathrm{NH}_3$ | $I$ સમચોરસ પિરામીડ |
$B$ $\mathrm{BrF}_5$ | $II$ સમચતુષ્ફલકિય |
$C$ $\mathrm{PCl}_5$ | $III$ ત્રિકોણીય પિરામીડલ |
$D$ $\mathrm{CH}_4$ | $IV$ ત્રિકોણીય દ્રિપિરામિડલ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો