નીચેનામાંથી કયા જોડાણમાં ફક્ત જાળીદાર ઘનનો સમાવેશ છે?
  • A$SiO_2 ,P_4O_{10}$
  • B$P_4O_{10} ,SO_3$
  • C$P_4O_{10} ,P_4O_6$
  • Dહીરો,$SiO_2$
Diffcult
Download our app for free and get startedPlay store
d
A network solid or covalent network solid is a chemical compound (or element) in which the atoms are bonded by covalent bonds in a continuous network extending throughout the material.

In a network solid there are no individual molecules, and the entire crystal may be considered a macromolecule.

So in Diamond, \(\mathrm{SiO}_{2}\) atoms are bonded by covalent bonds in a continuous network extending throughout the material.

In a network solid there are no individual molecules, and the entire crystal may be considered a macromolecule.

Hence option D is correct.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $CH_4$ કેવો ધન છે 
    View Solution
  • 2
    નીચેનામાંથી ક્યો ઘટક અનુચુંબકીય નથી?
    View Solution
  • 3
    નીચેનામાંથી ક્યા સંયોજનમાં ધ્રુવીય અને અધ્રુવીય બંને પ્રકારના બંધો ધરાવે છે?
    View Solution
  • 4
    જલીય દ્રાવણમાં એક દ્વિસંયોજક આયનની (પરમાણુ ક્રમાંક $29$) સ્પીન ફકત ચુંબકીય ચાકમાત્રા .... $BM$ છે.
    View Solution
  • 5
    નીચેના પૈકી ક્યો ગુણ સામાન્ય રીતે સહસંયોજક સંયોજન માં જોવા મળે છે        
    View Solution
  • 6
    નીચે આપેલ પૈકી ઈલેકટ્રોનની ઊણપ ધરાવતા અણુઓની સંખ્યા શોધો.

    $PH _{3}, B _{2} H _{6}, CCl _{4}, NH _{3}, LiH$ અને $BCl _{3}$.

    View Solution
  • 7
    દ્વિધ્રુવ ચાકમાત્રાને આધારે નીચેના અણુઓની ગોઠવણીમાંથી કઇ ગોઠવણી સાચી છે?
    View Solution
  • 8
    નીચે આપેલમાંથી સ્પીસીઝોની સંખ્યા કે જે અનુચુંબકીય છે અને જેનો બંધક્રમાંક એકને સમાન (બરાબર) છે તે_______

    $\mathrm{H}_2, \mathrm{He}_2^{+}, \mathrm{O}_2^{+}, \mathrm{N}_2^{2-}, \mathrm{O}_2^{2-}, \mathrm{F}_2, \mathrm{Ne}_2^{+}, \mathrm{B}_2$

    View Solution
  • 9
    નીચેના માંથી શેનું ઉત્કલન બિંદુ ઊંચું છે? 
    View Solution
  • 10
    આયનોની પોલરાઇઝેબીલીટી નો સાચો ઘટતો ક્રમ ક્યો છે?
    View Solution