\(C_{6} H_{5} O H \frac{a q^{N a O H}}{C H C l_{3}} 2-O H-C_{6} H_{4}-C H O\)
કથન $A$ : બ્યુટેન $-1-$ આલ એ ઈથોકસીનઈથેન કરતાં ઊચુ ઉત્કલનબિંદુ ધરાવે છે.
કારણ $R$ : સંખ્યાતમ્ક હાઇડ્રોજન બંધન એ અણુઓના પ્રબળ સુયોજન તરફ દોરી જાય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.
ઉપરની પ્રક્રિયા પરથી નીપજ $"A"$ અને $"B"$ રચાય છે,તે $"A"$ અને $"B"$ શોધો.