$\begin{array}{*{20}{c}}
{O\,\,\,\,\,\,\,\,} \\
{||\,\,\,\,\,\,\,\,\,} \\
{H - C - OC{H_3}}
\end{array}\,\xrightarrow[{(ii)\,{H_2}O/{H^ + }}]{{(i)\,\,C{H_3}MgI}}\,\begin{array}{*{20}{c}}
{\,\,\,\,OH} \\
| \\
{C{H_3} - C - C{H_3}} \\
| \\
H
\end{array}\, + \,Mg(OH)I$
આઇસો પ્રોપાઇલ આલ્કોહોલ
ઉપરની પ્રક્રિયા પરથી નીપજ $"A"$ અને $"B"$ રચાય છે,તે $"A"$ અને $"B"$ શોધો.