\(CO_2\) માં ઇલેક્ટ્રોન્સની સંખ્યા \( = 6 + 2 \times 8 = 22\)
\(N_2O\) અને \(CO_2\) બંને રેખીય આકાર ધરાવે છે.
વિધાન $I:$ $SbCl _5$ એ $SbCl _3$ કરતા વધારે સહસંયોજક છે.
વિધાન $II:$ હેલોજનના ઉચ્ચ ઓકસાઈડો પણ નિમ્ન ઓકસાઈડો કરતાં વધુ સ્થિર હોય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંંધ બેસતો જવાબ પસંદ કરો.
સૂચી$- I$ | સૂચી$- II$ |
$1. XeF_6$ | $(i)$ વિકૃત અષ્ટફલક |
$2. XeO_3$ | $(ii)$ સમતલીય સમચોરસ |
$3. XeOF_4$ | $(iii)$ પિરામિડલ |
$4. XeF_4$ | $(iv)$ સમચોરસ પિરામિડલ |