નીચેનામાંથી ક્યા પદાર્થ  ${N_2}O$  ને આઇસો ઇલેક્ટ્રોનીક છે અને તેના જેવું બંધારણ ધરાવે છે?
  • A$N{O_2}$
  • B${H_2}O$
  • C${N_3}H$
  • D$C{O_2}$
Medium
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સાયક્લીક સલ્ફર ટ્રાયોક્સાઇડમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો છે?
    View Solution
  • 2
    નીચેનામાંથી ઝેનોન સંયોજનના અણુસૂત્ર અને ઝેનોનના સંકરણની સાચી જોડ દર્શાવે છે?
    View Solution
  • 3
    $NaF$ સૌથી વધુ ગલનાંક ધરાવતો હેલાઇડ છે કારણ કે તે સ્વભાવમાં સૌથી વધુ આયનીય છે, કારણ કે પસંદ કરેલ હેલાઇડ  છે?
    View Solution
  • 4
    $SO_3$ માં સંકરણનો પ્રકાર ક્યો છે?
    View Solution
  • 5
    નીચેના કયા  સંયોજનોમાંથી હાઇડ્રોલિસિસ અનુક્રમે  $S_{N^1}$ અને  $S_{N^2}$  પદ્ધતિ  દ્વારા થાય છે
    View Solution
  • 6
    $SO_2$ ટેમ્પરરી બ્લીચીંગ એજન્ટ તરીકે વર્તે છે, પરંતુ ક્લોરીન કાયમી બ્લીંચીગ એજન્ટ તરીકે વર્તેં છે. શા માટે?
    View Solution
  • 7
    નીચેનામાંથી કોણ ઓક્સિડેશનકર્તા અને રિડક્શનકર્તા એમ બંને તરીકે વર્તે છે ?
    View Solution
  • 8
    નાઇટ્રોજનનું મિશ્રિત એનહાઇડ્રાઇડ કયું છે ?
    View Solution
  • 9
    ચક્રીય મેટાફોસ્ફોરિક એસિડમાં $P- O -P$ બંધની સંખ્યા . .... છે.
    View Solution
  • 10
    આપેલા  $NH_3 , PH_3 , AsH_3$ અને $SbH_3$ નીચેનામાંથી કયું એક મજબૂત રીડક્ષન કર્તા છે 
    View Solution