નીચેનામાંથી ક્યા પદાર્થમાં રિડક્શનકર્તા પાવર સૌથી વધુ છે?
  • A$HI$
  • B$HBr$
  • C$HCl$
  • D$HF$
Easy
Download our app for free and get startedPlay store
a
\(HI\) ના કિસ્સામાં હાઇડ્રોજન-હેલોજન બંધ સૌથી નબળો છે આથી તે રિડક્શનના હેતુ માટે સહેલાઇથી હાઇડ્રોજન મુક્ત કરશે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ અને ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડના બંધારણમાં $P-O-P$ સેતુની સંખ્યા અનુક્રમે .... છે.
    View Solution
  • 2
    કેટલાક આયનો, કે જે હેલાઈડ આયનો જેવા ગુણધર્મો ધરાવે છે, તે બે અથવા વધુ પરમાણુઓ કે જેમાંનો ઓછામાં ઓછો એક નાઈટ્રોજન હોય, તેવા આયનોને શું કહે છે?
    View Solution
  • 3
    $S-O$ ની બંધ લંબાઈ શેમાં વધારે છે 
    View Solution
  • 4
    મોક સ્ક્રીનમાં વપરાતો પદાર્થ નીચેનામાંથી ક્યો છે?
    View Solution
  • 5
    નીચેનામાંથી ક્યો અણુ રેખીય છે ?
    View Solution
  • 6
     $V-$સમૂહના તત્વોના હાઇડ્રાઇડ્સનું બેઝિક ગુણધર્મ ક્યા ક્રમમાં ઘટે છે?
    View Solution
  • 7
    $HF$ સાથે $KF$ સંયોજાય છે અને $KHF_2$ બનાવે છે. આ સંયોજન નીચેનામાંથી કયા ઘટકો ધરાવતું હશે?
    View Solution
  • 8
    ગ્લાસ અથવા ક્વાર્ટઝના  વાસણમાં $XeF_6$ સંગ્રહ  ન કરવા માટેનું કારણ કયું છે
    View Solution
  • 9
     કયો ઓક્સાઇડ કે જે ચુંબકીય ગુણધર્મ દર્શાવે છે 
    View Solution
  • 10
    નાઇટ્રોજન $N_2$ બનાવે છે. પરંતુ ફોસ્ફરસનું $P_2$ માંથી માં રૂપાંતર થાય છે; આનું કારણ નીચેનામાંથી ક્યું છે?
    View Solution