નીચેનામાંથી ક્યા સમૂહના તત્વો એનાયનો બનાવે છે?
  • A
    ઓક્સિજન સમૂહ
  • B
    નાઇટ્રોજન સમૂહ
  • C
    હેલોજન સમૂહ
  • D
    આલ્કલી ધાતુઓ
Easy
Download our app for free and get startedPlay store
c
હેલોજન તત્વોમાં નિષ્ક્રિય વાયુઓની ઇલેક્ટ્રોન રચનાની સરખામણીએ એક ઇલેક્ટ્રોન ઓછો ધરાવે છે. આથી તેમને ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃતિ ઘણી પ્રબળ છે અને સહેલાઇથી એનાયનો બનાવે છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે એક બાષ્પને, વાતાવરણમાં દબાણે $25\,^oC$ તાપમાનથી ધીમે ધીમે ગરમ કરવામાં આવે છે ત્યારે શરૂઆતમાં તેનો રંગ ઘેરો થતો જોવા મળે છે અને પછી જ્યારે તાપમાન $160\,^o C$ થી વધારવામાં આવે છે ત્યારે રંગ ઝંખો થાય છે . $600\,^o C$ તાપમાને બાષ્પ લગભગ રંગહીન થાય છે પરંતુ જ્યારે આ તાપમાને દબાણ વધારવામાં આવે છે ત્યારે તેનો રંગ ઘેરો થતો જાય છે તો આ બાષ્પ શેની હશે?
    View Solution
  • 2
    પર આોક્સોડાયસલ્ફયુરિક એસિડ અને પાયરોસલ્ફયુરિક એસિડ માં હાજર $\pi -$ બંધો નો સરવાળો $...........$ છે.
    View Solution
  • 3
    નીચેનામાંથી કયો સ્તરીય અણુ છે?
    View Solution
  • 4
    $NH_3$ નો ઉપયોગ શામાં થતો નથી ?
    View Solution
  • 5
    સોડિયમ થાયોસલ્ફેટનું એસિડીફાઇડ દ્રાવણ અસ્થાયી હોય છે કારણકે થાયોસલ્ફેટમાં.......
    View Solution
  • 6
    $Ba(H_2PO_2)_2$ માં ફોસ્ફરસનો ઓક્સિજન આંક કેટલો છે?
    View Solution
  • 7
    બ્લીચીંગ પાઉડરમાં સાંદ્ર $HCl$ ના થોડા ટીપા ઉમેરતા .....બને છે.
    View Solution
  • 8
    નીચે આપેલા પૈકી કે જેની પ્રકૃતિ અનુચુંબકીય છે તેવા ઓકસાઇડ(ડો)ની સંખ્યા શોધો. $Na _{2} O , KO _{2}, NO _{2}, N _{2} O , ClO _{2}, NO , SO _{2}, Cl _{2} O$
    View Solution
  • 9
    $Cl,\,Br$ અને $I$ આ ત્રણ હેલોજનોને તેમની ઇલેક્ટ્રોન એફીનીટીના વધતાં ક્રમમાં ગોઠવતાં નીચેનામાંથી કઇ ગોઠવણી સાચી છે?
    View Solution
  • 10
    નાઇટ્રોજનના કિસ્સામાં, $NC{l_3}$ અસ્તિત્વ ધરાવે છે, પરંતુ $NC{l_5}$ અસ્તિત્વ ધરાવતો નથી, જ્યારે ફોસ્ફરસ્ના કિસ્સામાં $PC{l_3}$ અને $PC{l_5}$ બંને અસ્તિત્વ ધરાવે છે. તેનુ કારણ.........
    View Solution