નીચેનામાંથી ક્યા સંયોજનના ઉત્કલનબિંદુમાં હાઇડ્રોજન બંધ ભાગ ભજવતો નથી?
Easy
Download our app for free and get startedPlay store
c
આયોડીન હાઇડ્રોજન બંધ બનાવી શકતો નથી આથી $HI$ ના ઉત્કલનબિંદુ ઉપર હાઇડ્રોજન બંધની અસર હોતી નથી.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ફૉસ્ફરસ પેન્ટાક્લોરાઇડ ની સાંદ્ર સલ્ફ્યુરિક ઍસિડ સાથે ની પ્રક્રિયાથી શું બનશે?
    View Solution
  • 2
    સ્તંભ  $A$ માં ઓકસાઈડ આપેલા છે સાથે સ્તંભ $B$ માં તેના ગુણધર્મો આપેલા છે 
    સ્તંભ $A$ સ્તંભ $B$
    $(i) \;\mathrm{Na}_{2} \mathrm{O}$ $(a)$ તટસ્થ
    $(ii) \;\mathrm{Al}_{2} \mathrm{O}_{3}$ $(b)$ બેઝિક 
    $(iii)\;\mathrm{N}_{2} \mathrm{O}$ $(c)$ એસિડિક 
    $(iv)\;\mathrm{Cl}_{2} \mathrm{O}_{7}$ $(d)$ ઉભયગુણી 
    View Solution
  • 3
    વિધાન : કેટલાક કિસ્સાઓમાં ઓક્સિજન ધન ઓક્સિડેશન આંક ધરાવે છે. પરિણામે તે વિદ્યુતઋણ તત્વ છે.

    કારણ : ફ્લોરીનએ ઓક્સિજન કરતાં વધુ વિદ્યુતઋણ છે.

    View Solution
  • 4
     $O-N-O$ નો બંધકોણ શેમાં મહતમ છે 
    View Solution
  • 5
    નીચેનામાંથી ક્યો સૌથી પ્રબળ ઓક્સિડેશન કર્તા છે?
    View Solution
  • 6
    $S^{2-}$ અને $SO_3\,^{2-}$ ને  કોનો ઉપયોગ કરીને અલગ કરી શકાય છે
    View Solution
  • 7
    નીચેનામાંથી ક્યા એક અપવાદ સિવાય બધા વિકલ્પો સફેદ અને રાતો ફોસ્ફરસ માટે સત્ય છે?
    View Solution
  • 8
    $NH_3$ વાયુને સૂકવવા માટે (dry કરવા માટે) નો ઉપયોગ કરવામાં આવતો નથી, કારણ કે........
    View Solution
  • 9
     $N_3^ - $ માટે કયું વિધાન સાચું છે ?
    View Solution
  • 10
    આર્ગોનની શોધ નીચેનામાંથી કોણે કરી હતી?
    View Solution