નીચેનામાંથી કયા સંયોજનનો સવર્ગ આંક 6 છે ?
  • A$[Zn(CN)_4]^{2-}$
  • B$[Cr(H_2O)_6]^{3+}$
  • C$[Cu(CN)_4]^{-2}$
  • D$[Ni(NH_3)_4]^{2+}$
Easy
Download our app for free and get startedPlay store
b
b
સંવર્ગ આંક = સંયોજનમાં રહેલા કુલ લિગેન્ડોની સંખ્યા
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $C{N^ - }$ તે પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ છે. આ .......... હકીકતને કારણે છે.
    View Solution
  • 2
    નીચેના પૈકી ક્યો અણુ/આયન એ સંકીર્ણ સંયોજનમાં લિગેન્ડ તરીકે વર્તી શકે નહિ ?  
    View Solution
  • 3
    $Fe(C_5H_5)_2$ (ફેરોસીન) નુ સાચુ $IUPAC$ નામ ..........થશે.
    View Solution
  • 4
    નીચેનામાંથી કયા પેરામેગ્નેટિક આયન $5\,\,BM$  ના ક્રમમાં ચુંબકીય ક્ષણ (ફક્ત સ્પિન) પ્રદર્શિત કરશે?
    View Solution
  • 5
    નીચે આપેલા સંકીર્ણમાંથી કયા સંકીર્ણ તેના ધાત્વીય આયનની સંકરણ સ્થિતિ સાથે સામ્ય નથી?

    $(i)$  $[Ni(CO)_4], \,sp^3$

    $(ii)$ $[Ni(CN)_4]^{2-}, \,sp^3$

    $(iii)$ $[CoF_6]^{3-}, \,d^2sp^3$

    $(iv)$ $[Fe(CN)_6]^{3-}, \,sp^3d^2$

    View Solution
  • 6
    સંકીર્ણો નીચે આપેલ શું પ્રદર્શિત કરશે?
    View Solution
  • 7
    $[Co(NH_3)_3(NO_2)_3]$ ના ભૌમિતિક સમઘટકોની સંખ્યા ....
    View Solution
  • 8
    $ds{p^2}$ વર્ણસંકરણનું ઉદાહરણ કયુ છે?
    View Solution
  • 9
    $[(CO)_5Mn - Mn(CO)_5]$ નુ $IUPAC$ નામ ........... થશે.
    View Solution
  • 10
    નીચેનામાંથી એક સંરૂપણ માટેની સ્પીન ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય $2.84\ BM$ છે તો સાચું કયું છે?
    View Solution