ઉપર ની પ્રકિયા ને ધ્યાન માં લો. નીપજ $'X'$ અને $'Y'$ અનુક્રમે શું હશે ?

કથન $A :$ $Image-I$ ને $Zn \cdot Hg / HCl$ નો ઉપયોગ કરીનો $Image-II$ માં સરળતા થી રિડકશન કરી શકાય છે.
કારણ $R :$ $Zn - Hg / Hcl$ નો ઉપયોગ કાર્બોનિલ સમૂહનો $- CH _2$ - સમૂહ માં રિડકશન કરવામાં થાય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.