$2-$ બ્યુટેનોલ ઇથાઇલ મિથાઇલ કિટોન
દ્રિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કિટોન આપે છે. બ્યુટ $-2-$ ઓલ ના ઓક્સિડેશન થી ઇથાઇલ મિથાઇલ કિટોન મળશે.
${C_3}{H_7}OH\xrightarrow{{conc\,{H_2}S{O_4}}}X\xrightarrow{{B{r_2}}}Y\xrightarrow[{alkolic\,KOH}]{{high\,level}}Z$
પ્રક્રિયા$(i)$ અને પ્રક્રિયા $(ii)$ માં પ્રાપ્ત ફોર્મિક એસિડના મોલ્સનો ગુણોત્તર કેટલો છે ?