નીચેનામાંથી કયા ત્રણ અવકાશીય સમઘટક સ્વરૂપો હશે?

$(i)\, [Cr(NO_3)_3 (NH_3)_3]$               $(ii)\, K_3[Co(C_2O_4)_3]$
$(iii)\, K_3[CoCl_2(C_2O_4)_2]$           $(iv)\, [CoBrCl(en)_2]$

Advanced
Download our app for free and get startedPlay store
c

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $K_3[COF_6]$ માટે ખોટું વિધાન કયું?
    View Solution
  • 2
    નીચે આપેલાને ધ્યાનમાં લેતા, સાચા વિધાનો શોધો.

    $(A)$ ઈથેન$-1$, $2 -$ ડાયએમાઈન એ કિલેટ લિગેન્ડ છે.

    $(B)$ કાયોલાઈટની હાજરી માં અલ્યુમિનીયમ ઓક્સાઈડનું વિદ્યુતવિભાજન વડે ધાત્વીક અલ્યુમિનીયમ ઉત્પન્ન થાય છે. 

    $(C)$ સિલ્વર (ચાંદી)ના નિક્ષાલન માટે સાયનાઈક આયનનો લિગેન્ડ થાય છે.

    $(D)$ વિલ્કીન્સન ઉદ્દીપકમાં ફોસ્કીન લિગેન્ડ તરીકે વર્તે છે.

    $(E)$ $EDTA$ સંકીર્ણો સાથે $\mathrm{Ca}^{2+}$ અને $\mathrm{Mg}^{2+}$ ના સ્થિરના અચળાંકો (સ્થિરાંકો) સરખા (સમાન) છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 3
    નીચે બે વિધાનો આપેલા છે :

    વિધાન $I :$ $Ni ^{2+}$ ની ઓળખ $NH _{4} OH$ની હાજરીમાં ડાયમિથાઈલ ગ્લાયોકઝાઈમ વડે કરી શકાય છે.

    વિધાન $II :$ ડાયમિથાઈલ ગ્લાયોકઝાઈમ એ દ્વિદંતીય તટસ્થ લિગાન્ડ છે.

    ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 4
    નીચેનામાંથી કયો સ્પીસિઝ અનુચુંબકીય નથી ?
    View Solution
  • 5
    સંકીર્ણ $[Pt(en)_2]^{2+}$ માં મધ્ય ધાતુ આયનના સવર્ગ આંક અને ઓક્સિડેશન આંક = ....
    View Solution
  • 6
    નીચેના પૈકી કયુ બંધારણ જોડકું યોગ્ય રીતે જોડાયેલુ નથી? 

    સૂત્ર          નામ 

    View Solution
  • 7
    $[Cr(H_2O)_6]^{3+}$ ની ડીજનરેટ કક્ષકો જણાવો. 
    View Solution
  • 8
    $NH_3, en, Cl^{-}$ અને $CO$ લિગેન્ડ પૈકી તેમની ક્ષેત્રીય અસરની પ્રબળતાનો ચડતો ક્ર્મ જણાવો.
    View Solution
  • 9
    કોબાલ્ટ $(III)$ ક્લોરાઇડ એમોનિયા સાથે કેટલાક અષ્ટફલકીય બનાવે છે. તો  $25\,^oC$  તાપમાને સિલ્વર નાઇટ્રેટ સાથે નીચેના પૈકી ક્યુ ક્લોરાઇડ આયનની કસોટી આપશે નહિ ?
    View Solution
  • 10
    નીચે પૈકી ક્યા સંકીર્ણમાં ચુંબકીય ચાકમાત્રા શૂન્ય છે (માત્ર સ્પિન)?
    View Solution